________________
ર
શ્રાવકધર્મ વિધાન પ્રશ્ન – લેખ કરવામાં અતિચાર કઈ રીતે? વ્રતમાં તે અસત્ય બોલવાને ત્યાગ છે, અસત્ય લખવાને ત્યાગ નથી,
' ઉત્તર–કાયા વડે મૃષાવાદ ન કરૂં” એ વ્રતવાળાને તથા “કાયા વડે મૃષાવાદ ન કરું ન કરાવું” એ વ્રતવાળાને ખટ લેખ કરે તે વ્રતભંગ છે, એ સિવાય અન્ય પ્રકારના વ્રતવાળાને ત્રતભંગ નથી, તે પણ પ્રથમના બે પ્રકારવાળાને) સહસાકાર વિગેરેથી અથવા અતિક્રમાદિકથી અતિચાર જાણ. અથવા મૃષાવાદના ત્યાગમાં “મૃષા–અસત્ય બોલવાને ત્યાગ કર્યો છે પરંતુ અસત્ય લખવાને ત્યાગ નથી કર્યો,” આ પ્રકારના અભિપ્રાયવાળા મુગ્ધ બુદ્ધિવાળા જીવને એટલી પણ વ્રતપાલનની અપેક્ષા રહી છે માટે બેટે લેખ બનાવ એ અતિચાર છે. ૧રા
છે ઈતિ દ્વિતીયાણુતે ૫ અતિચારાઃ |
છે ત્રીજું સ્થલ અદત્તાદાન વિરમણવ્રત
અવતરણ—એ પ્રમાણે પાંચ અતિચાર અને પાંચ પ્રકાર સહિત બીજું સ્થૂલ અસત્ય વિરમણ વ્રત કહીને હવે સ્થૂલ અદત્તાદાન વિરમણ નામનું ત્રીજું વ્રત બે પ્રકાર સહિત કહે છે –
थूलादत्तादाणे, विरई तं दुविहिमो विणिदिलै ।
सच्चित्ताचित्तेसु, लवणहिरण्णाइवत्थुगयं રૂા. स्थूलादत्तादाने विरतिस्तं द्विविध मा विनिर्दिष्टम् । सचित्ताचित्तेषु लवणहिरण्यादिवस्तुगतम्