________________
૮૨
શ્રાવકધમ વિધાન
¿
કંઇક આછે ભાર ભરવા, અને ઉચિત વખતે હળ ગાડાંથી પશુને છૂટા પણ કરવા. (એ રીતે વચ્ચે વચ્ચે પશુઓને વિસામો આપતા જવું.) તથા લેાનના વિચ્છેઃઅન્તશય તા કાઈને પણ ન કરવા. નહિતર ઘણા ભૂખ્યા થતાં મરણ પામે. એ ભક્તપાન વિચ્છેદ પણુ અન્ધવત્ સપ્રયેાજન ને અપ્રયાજન એમ એ પ્રકારે છે, તેમાં રાગની ચિકિત્સા માટે (પરહેજી પળાવવા) ભૂખ્યા રાખવા પડે તે સાપેક્ષ, અને અપરાધને અંગે ભૂખ્યા રાખવા પડે તે અપરાધીને શાન્તિથી આ પ્રમાણે કહેવું કે—આજ તને લેાજનાદિ આપીશ નહિ, અથવા શાન્તિ અર્થે (ઉપદ્રવને શાન્ત કરવા માટે) ઉપવાસ કરાવે. વિશેષ શુ' કહેવું? જે રીતે સ્થૂલ અહિંસા વ્રતમાં અતિચાર દોષ ન ઉપજે તે રીતે યતના પૂર્વક વર્તવું.
પ્રશ્નઃ—વ્રત તે પ્રાણાતિપાત વિરમણનું (પ્રાણઘાત ન કરવાનું) છે તે અન્ય વધુ આદિકથી વ્રતમાં દોષ કઇ રીતે લાગે ? પ્રાણધાત કરે તેા જ વ્રત ખંડિત થાય, અને જો કહેા કે પ્રાણાતિપાત સાથે વધુ અંધાર્દિકનું પ્રત્યાખ્યાન છે તા વધુ અધાદિ કરવાથી વ્રતના ભંગ જ થાય છે. વળી બીજી વાત એ છે કે જે વધ બંધનાદિકનું પણ પ્રત્યાખ્યાન હોય તે તેની સખ્યામાં વિધ આવે છે, કારણ કે પાંચ અણુવ્રતાના દરેકના પાંચ પાંચ અતિચારાના પ્રત્યાખ્યાનથી ઘણાં અણુવ્રતા (૩૦ ત્રતા) થાય છે. માટે વધ અધ આદિકને અતિચાર તરીકે ગણવા યેાગ્ય નથી. ઉત્તર:—એ વાત સત્ય છે, પ્રત્યાખ્યાન પ્રાણાતિ