________________
શ્રાવકધમ વિધાન
અન્તરાય કરે તે ભક્તપાનવિચ્છેદ અતિચાર. આ પાંચે ક્રોષાદિથી કરે તે અતિચાર છે, પરન્તુ પુત્રાદિકને વિનયાદિ શીખવવા માટે હિતબુદ્ધિએ ધનાદિ કરે તે અતિચાર નથી. કારણ કે પુત્રાદિકના પ્રાણ ચાલ્યેા જાય અથવા ન ચાલ્યા જાય તેની દરકાર ક્રોધાદિ કષાયવાળાને હોતી નથી માટે તેવા નિરપેક્ષ અને નિર્દયને અતિચાર દોષ હોય છે. પરંતુ હિતષ્ટિએ વધ મ ધનાદિનારને દિલમાં દયા હોવાથી રખેને વધુ પડતું વધુ અધનાદિ ન ચાય એવી દરકાર હોય છે, માટે એ સાપેક્ષ વૃત્તિવાળાને અતિચાર ઢાષ લાગતા નથી.
..
આ ખાખતમાં શ્રી આવશ્યક ચૂર્ણિમાં આ પ્રમાણે કહ્યુ છે—અન્ય દ્વિપદના (મનુષ્યને) ને ચતુષ્પદના (પશુના) હોય છે, તે પણ નિમિત્ત અને નિનિમિત એમ એ રીતે હાય છે. તેમાં શ્રાવકે સનિમિત્ત અન્ય કરવા, (કઈ કારણસર દ્વિપદાદિને બાંધવા પડે તે ખાંધવા), પરન્તુ કઈ પણ પ્રયાજન વિના બંધ કરવા યુક્ત નથી. વળી પ્રયેાજનથી અધ તે પશુ સાપેક્ષ ને નિરપેક્ષ એમ એ પ્રકારે છે, ત્યાં હાલી ચાલી ન શકે, અગ્નિ આદિ ઉપદ્રવ વખતે અળ કરતાં પણ છૂટી ન શકે એવું અતિ દૃઢ બંધન માં તે નિરપેક્ષ અન્ય અને સુગમતાથી હલન ચલન કરી શકે અને ઉપદ્રવના વખતમાં ખળથી ઝટ છૂટા થઇ શકે એવુ નરમ અંધન તે સાપેક્ષ અન્ય. એ તો બળદ આદિ પશુઓને અંગે જાણવુ. દાસ, દાસી, ચેર, ભણવામાં આળસુ પુત્ર ઈત્યાદિકને જ્યારે બાંધવામાં આવે ત્યારે તેને રવતઃ છૂટી