________________
૮૧
પ્રાણાતિપાવ જાય એવા નરમ બંધને બાંધીને તેનું અગ્નિ આદિકથી રક્ષણ કરવાની સંભાળ રાખ્યા કરવી, કે જેથી ઉપદ્રવ વખતે વિનાશ ન પામે. વળી શ્રાવક પ્રથમ તે એવાં પશુઓ અને દાસ દાસીઓ વિગેરે રાખે કે જેને બાંધી રાખવાની જરૂર ન પડે, બાંધ્યા વિનાજ રહે, છતાં તેવા પશુ આદિ ન મળે તે એ ઉક્ત વિધિ જાણો.
પુનઃ વધના સંબંધમાં પણ એ જ વિધિ જાણો, પરંતુ તફાવત એ કે–નિયપણે તાડન કરવું તે નિરપેક્ષ વધ, અને સાપેક્ષ વધ આ પ્રમાણે–પ્રથમ તે શ્રાવક ભીતપરિષદુ હોય, (અર્થાત્ જેને દેખીને પુત્રાદિ પરિવાર ભય પામી પિતતાના ઉચિત કાર્યમાં રક્ત રહેપરંતુ તેમ ન હેવાથી જે પુત્રાદિ વિનય ન કરે તે મર્મસ્થાન છેડીને શરીરના બીજા ભાગમાં લાત વિગેરેથી અથવા દર વિગેરેથી એક વાર વા અનેક વાર તાડના કરવી. એ પ્રમાણે છવિચછેદ એટલે અંગ છેદ પણ સાપેક્ષ ને નિરપેક્ષ છે. તેમાં હાથ, પગ, કાન, નાકને જે નિર્દયપણે છેદે-કાપે તે નિરપેક્ષ છવિ છેદ, અને ગંડસ્થલ વા સાથલને અનિદૈયપણે છેદે વા બાળે તે સાપેક્ષ છવિ છેદ. તથા અતિભારના સંબંધમાં પ્રથમ તે શ્રાવકે પશુઓ અથવા દાસ દાસીઓ પાસે ભાર વહેવડાવવા ઉપર આજીવિકા જ ન ચલાવવી, છતાં જે બીજી આજીવિકાએના અભાવે એ આજીવિકા કરવી પડે તે ભારવાહી મનુષ્ય જેટલે ભાર પિતાની મેળે ઉપાડી શકે અને ઉતારી શકે તેટલે જ ભાર તેની પાસે વહેવડાવ, અને પશુઓ પાસે ભાર ખેંચાવે હેય તે જેટલે ખેંચી શકાય તેથી