________________
પ્રાણાતિપાતવિ.
૭૯ ત્રસ અને સ્થાવરની દયા
૨૦ વિશ્વા ત્રસની દયા
૧૦ વિશ્વા સંકલ્પજનિત (આરંભજનિત નહિ) દયા ૫ વિશ્વા નિરપરાધીની [સાપરાધીનીનહિ] દયા રા વિશ્વા સાપેક્ષ નિરપેક્ષ નહિ)
૧ વિશ્વો અવતરણ–પૂર્વ ગાથામાં “અતિચારેને વર્જવા એમ કહ્યું તે અતિચાર ક્યા ? (અર્થાત્ કયા વ્રતના કયા અતિચાર ) તે આ ગાથામાં કહે છે – बन्धवहं छविछयं, अइभारं भत्तपाणवोच्छेयं । कोहाइसियमणो, गोमणुयाईण णो कुणइ ॥१०॥
ગાથાર્થ –બબ્ધ, વધ, છવિ છેદ (અંગછેદ), અતિભાર, અને ભાત પાણીને વિચ્છેદ (ભૂખ્યા રાખવા) એ પાંચ વસ્તુ પશુ અને મનુષ્યાદિકને માટે ક્રોધાદિ દોષયુક્ત મનવાળે થઈને ન કરે. ૧૦
ભાવાર્થસ્થૂલ અહિંસા વ્રતવાળે શ્રાવકક્રોધાદિકને વશ થઈને પશુ અને મનુષ્યાદિકને દેર વિગેરેથી બાંધે તે તે પહેલો બન્ધ અતિચાર. ચાબુક વિગેરેથી માર મારે તે વધ અતિચાર. છવિ એટલે શરીરને છેદ કરે એટલે ચપ્પ છરી આદિક શસ્ત્રથી અવયવે કાપે તે છવિચ્છેદ અતિચાર. પશુ તથા મનુષ્ય પાસે ગજા ઉપરાંત ભાર વહેવડાવે તે અતિભારારોપણ અતિચાર. અને આહારમાં बंधवधं छविच्छेदमतिभारं भक्तपानव्युच्छेदम् । क्रोधादिदूषितमना गोमनुष्यादीनां न करोति ॥१०॥