________________
પ્રાણાતિપાતવિ
ખીજા આચાર્યો વળી આ બાબતમાં એમ કહે છે કેસમ્યક્ત્વના અતિચાર અનંતાનુબંધી કષાયના ઉદયથી અને દેશવિરતિના અતિચાર બીજા કશાયના ઉદયથી હાય છે, કારણ કે કષાયાના ઉન્નય વિચિત્ર છે. તેથી કષાયના ઉત્ક્રય કયારેક દેશવિરાધક (દેશ વિાષી) હોય છે તે કયારેક સર્વ વિરાધક (સર્વ વિરાધી) હોય છે માટે.
વળી તમાએ જે યુઆનું દૃષ્ટાન્ત આપ્યું તે પશુ અયુક્ત છે, કારણ કે બીજું દૃષ્ટાન્ત તેને ખાધક પણ છે. તે આ પ્રમાણે—હસ્તિથી અત્યંત ન્હાના મનુષ્ય છે એમ ગણીએ તા તે મનુષ્યને ગડગુમડ હોઈ શકે છે, તેમ દેશવિરતિમાં અતિચાર પણ લાગી શકે છે.
G
પ્રશ્ન:—સજ્વલન કષાય દેશધાતી હાવાથી સર્વવિરતિ ગુણુના અવિરાથી હેાઈને સવિરતિમાં અતિચાર ઉપજવે તે સંગત છે, પરન્તુ ખાર કષાયા તે સધાતી છે, તેથી સમ્યક્ત્વાદિ ગુણના ભંગ કરનારા જ સંભવે.
ઉત્તર—પહેલા ૧૨ ક્જાયાને સઘાતી કહ્યા છે તે સવિરતિની અપેક્ષાએજ સંધાતી છે. પરન્તુ દેશવિરતિ આદિકની અપેક્ષાએ નહિ, તેથી દેશવિરતિમાં અતિચાર હોઇ શકે છે ! ૯ ॥ ઇતિ ઉત્તરવિધિ.
॥ પ્રસંગથી શ્રાવકની સવા વિશ્વાની દયા ।।
૨૦ વિશ્વાના ૧ વસે। એ હિસાબે ૧ વસાની સંપૂર્ણ દયા ૨૦ વિશ્વા પ્રમાણુ છે. તેમાં ત્રસ ને સ્થાવરની બન્નેની