________________
પ્રાણાતિપાતવિત્યાગ કરે પરંતુ પિતાના મનમાં ધારી લેવા પૂર્વક નહિ. તે પ્રત્યાખ્યાનને પાઠ આ પ્રમાણે – ____ थूलगं पाणातिवायं संकप्पओ पच्चक्खामि जावज्जीवाए दुविहं तिविहेणं मणेणं वायाए कारणं न करेमि न कारवेमि सस्त भंते पडिकमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि એ પ્રમાણે આવશ્યક ચૂર્ણિમાં પ્રત્યાખ્યાનો પાઠ કો છે. શેષ વિધિ આગળ ૯ મી ગાથામાં કહેવાશે.
આઠમી ગાથામાં સ્કૂલ હિંસાને ત્યાગ વિધિપૂર્વક કરવાને કહ્યો, ત્યાં વિધિ વધવર્જનવિધિ અને ઉત્તરવિધિ એમ બે પ્રકારે છે, તે આ ગાથામાં દર્શાવાય છે. गुरुमूले सुयधम्मो, संविग्मो इत्तरं व इयरं वा। वजित्तुं तओ सम्म, वज्जेइ इमे य अइयारे ॥९॥
ગાથાર્થ –ગુરૂની પાસે જેણે ધર્મ સાંભળ્યો છે એ સંવિગ્ન શ્રાવક અ૫ કાળ અથવા યાવજજીવ સ્કૂલ હિંસાને ત્યાગ કરીને ત્યાર બાદ તે શ્રાવક આ આગળ કહેવાતા અતિચારોને વજે. (અતિચારો ૧૦ મી ગાથામાં કહેવાશે. અહિં વજિજનુ પદ સુધી વધ વર્જનવિધિ કહ્યો, અને ત્યાર બાદ ઉત્તરવિધિ કહ્યો.)
ભાવાર્થ-શ્રાવક સ્કૂલ હિંસા ત્યાગરૂપ પહેલું અણુવ્રત (શ્રાવકને પહેલો યમ વા મૂલ ગુણ) અંગીકાર કરે તે गुरुमूले श्रुतधर्मः संविग्नः इत्वरञ्च इतरं वा ॥ वर्जयित्वा ततः सम्यक् वर्जयति इमांश्चाऽतिचारान् ॥९॥