________________
શ્રાવકધમ વિધાન
છે, અને મારી કષાયના ઉદયથી તા વ્રતના મૂળથી જ છેઃ (નાશ) થાય છે.
૭૪
એ પ્રમાણે વિચારતાં કેવળ સંજવલન કષાયના ઉદય સર્વ વિરતિવ તનેજ હાય છે. ફ્રેશ વિરતિવતને તેા પ્રત્યાખ્યાની કષાયના ( પ્રત્યાખ્યાન ને સ ંજવલન એ મન્નેના ) ઉદય હોવાથી દેશવરતિમાં અતિચારના સંભવ નથી. વળી એ વાત અધ બેસતી પણ છે. કારણ કે દેશવિરતિ અલ્પત્રત છે અને અતિચારને શાસ્ત્રમાં ત્રણ આદિ સરખા (ગડગુમડ સરખા) કહ્યા છે. તેથી બહુ ન્હાના કુથુને જેમ ગઢ ગુમડના અભાવ હોય તેમ અતિ અલ્પ તરૂપ દેશિવરતિમાં પણ અતિચારના અભાવ સભવે. તે આ પ્રમાણે—પહેલું અણુવ્રત ( સ્થૂલ અહિ...સા વ્રત ) 'સ્થૂલ સ`કલ્પ નિરપરાધ દ્વિવિધ ત્રિવિધ ઇત્યાદિ વિશેષણેાવાળું હોવાથી અતિ સૂક્ષ્મ છે, માટે દેશપણાના અભાવ છે ( એટલે સૂક્ષ્મ વસ્તુમાં વિભાગ પડે નહિ તેથી દેશવભાગના અભાવ છે) તે તે દેશવિભાગની વિરાધના રૂપ અતિચાર કેવી રીતે હોય ? દેશત તાપે તેજ દેશવિભાગ છે, જેથી દેશવભાગના ભંગ થતાં દેશવ્રતના સવથા નાશઘટી શકે. જેમ કુંથુનું શરીર અતિ
૧ શ્રાવકની અહિં'સા-ક્રયા ત્રસ જીવેાની છે. તેમાં પણ સંકલ્પથી છે, સ’કલ્પમાં પણ નિરપરાધીની છે. નિરપરા ધીમાં પણ દ્વિવિષે ત્રિવિધે છે, અર્થાત્ ક્રમશઃ ઉતરતી ઉતરતી અહિંસા છે. આ સંધિ વિશેષ સ્વરૂપ શ્રાવકની સવા વિશ્વાની દયામાં દેખા.