________________
પ્રાણાતિપાતવિ.
છે અતિચાર તે શું ? પ્રશ્ન–અતિચાર એટલે શું?
ઉત્તર–વતને મલિન કરે એવું વિપરીત આચરણ તે અતિચાર. અથવા વ્રતને સાક્ષાત્ ભંગ નહિ પરતુ આડકતરી રીતે ભંગ થાય તેવું આચરણ તે અતિચાર. અથવા તાવિક દષ્ટિએ વ્રતને ભંગ, પરંતુ વ્યવહાર દષ્ટિએ વ્રતને ભંગ નહિ એવું આચરણ તે અતિચાર, સાર એ કે ભંગાભંગ લક્ષણવાળે તે અતિચાર. પહેલા અણુવ્રતમાં કયા કયા અતિચાર કઈ આડકતરી રીતે લાગે છે તે ૧૦ મી ગાથાના ભાવાર્થમાં કહેવાશે.
દેશવિરતિમાં અતિચારની ચર્ચા. પ્રશ્ન–અતિચાર સર્વવિરતિમાં હોય કે દેશવિરતિમાં પણ? કારણ કે અતિચારો ઉપજવામાં મૂળ કારણ સંજલન કષાયને ઉદય છે. કહ્યું છે કે –
सम्वेवि य अइयारा संजलणाणं तु उदयओ होति । मूलच्छेन्ज पुण होंति वारसण्हं कसायाण ॥१॥
સર્વે અતિચારે સંજવલન કષાયનાજ ઉદયથી હેય ૧ વ્રતને સર્વથા ભંગ થાય એવું વિપરીત આચરણ તે
અનાચાર. અને દેશથી (અલ્પ) ભંગ થાય એવું વિપરીત
આચરણ તે અતિચાર. सर्वेऽपि वातिवारा: सज्वलनानां तूदयतो भवन्ति । મૂછે પુરવાર દ્વારા જણાખન્ન" ?