________________
સમ્યકત્વનું સ્વરૂપ એ આશુત્ર અને મહાવ્રતે દ્રવ્યથી નહિ પરંતુ માવશો= ભાવથી પ્રાપ્ત થાય. દ્રવ્યથી અણુવ્રતે અને મહાવતે તે સમ્યગદષ્ટિ એગ્ય કર્મ સ્થિતિથી અત્યંત દીર્ઘ સ્થિતિ હોય તે પણ પામે છે અને તે જીવ અનાદિકાળમાં અનન્તી વાર પામે છે અને ભવિષ્યમાં ભવ્ય જીવને અનંતી વાર પામવાની ભજન પણ છે. અભવ્ય જીવ તે ભૂત કાળે અનન્તી વાર પામે છે અને ભાવી કાળે અનન્તી વાર પામશે. કહ્યું છે કે –
સંગ્રનિશાળ શ્વા, સુરે રિાણું ૩વવાળા भणिओ जिणेहि सो न य लिंगं मोतु जओ भणियं ॥१॥ जे सणवाघमा, लिंगग्गहणं करेंति सामन्ने। तेसिपि य उववाओ, उक्कोसो जाव गेविला ॥२॥
અર્થ –જે કારણથી સર્વ જીને ગ્રેવેયકમાં જે ઉપપાત (ઉપજવું) સૂત્રમાં કહેલ છે, તે લિંગને મૂકીને [સાધુના વેષ સિવાય] નથી કહ્યા. કારણ કે સિદ્ધાન્તમાં કહ્યું છે કે
સમ્યકત્વથી ભ્રષ્ટ થયેલા જે જીવે શ્રમણપણામાં સાધુનું લિંગ ગ્રહણ કરે છે તેઓને પણ ઉપપાત-ઉપજવું ઉત્કૃષ્ટથી રૈવેયક [ નવમા .] સુધી હોય છે. પરા
તાત્પર્ય કે–એ પ્રમાણે સમ્યકત્વથી ભ્રષ્ટ થયેલા મિથ્યાષ્ટિ ને અણુવ્રતે વો મહાવતે દ્રવ્યથી હેય
सर्वजीवानां यस्मात् सूत्रे प्रैवेयकेषु उपपातः । भणितो जिनैः स न च लिङ्ग मुक्त्वा यतो भणितम् ॥१॥ ये दर्शनव्यापन्ना लिङ्गग्रहणं कुर्वन्ति श्रामण्ये । तेषामपि च उपपात उत्कृष्टो यावत् |वेयकान् ॥२॥