________________
સમ્યકત્વ પરિશિષ્ટ
૧૭
સ્કાર–આલાપ–સ લાપ આહારદાન-ગધાક્રિદાન એ ૬ પ્રકાસુની જયણામૃતના હાય છે.] અન્ય તીથી એને વશ્વના આદિ કરવાથી બીજા દેખનારા ભદ્રિક જીવાને તેઓ પ્રત્યે (અન્યતીથીએ પ્રત્યે) બહુમાન જાગે છે, તેથી તેઓ પણ અન્ય તીથી એના પરિચય વિના પણ મિથ્યાત્વ પામે છે. અહિ અનુકંપા દાન તરીકે મિથ્યા દનીઆને આહાર આદિ આપવાન નિષેધ નથી, કહ્યું છે કે—
सव्वेर्हिपि जिणेहिं, दुज्जयजियरागदोसमोहे हिं । सत्ताणुकंपणट्ठा, दाणं न कहिं पि पडिसिद्धं ॥ १ ॥
અર્થઃ—દુ:ખે જીતવા ચેાગ્ય રાગદ્વેષ ને મેહ જેણે જીત્યા છે એવા સર્વ જિનેશ્વરાએ પ્રાણીઓની અનુક પાને અર્થે દાન આપવાનું ક્યાંય પણ નિષેધ કર્યું નથી. ॥ ૧ ॥
તથા પરતીકિ દેવાની પૂજા માટે અને પરતીથી એ ગ્રહણ કરેલી જિનપ્રતિમાની પૂજા માટે ગંધ પુષ્પ આદિ પૂજ સામગ્રીઓ મેાકવું નહિ, તેમજ તે દેવાના વિનય વૈયાવ્રત્ય યાત્રા સ્નાત્રાદિ કરૂં નહિ, એ નિયમ અંગીકાર કરવાનું કારણ એ છે કે એ પ્રમાણે કરવાથી લેાકાનુ મિથ્યાત્વ સ્થિર થાય છે, માટે એ ૬ ચતના જાળવવી.
૬ આગાર–રાજાભિયાગ=રાજાના હેઠે કુદાગ્રહથી ઇચ્છા વિના પણ અન્યતીથી આનેા પરિચય કરવા પડે તે. ગણાભિયાગ=સ્વજન કુટુંબ વિગેરે ગણુ (સમુદાયના) આગ્રહથી
खवैरपि जिनैः दुर्जयजितरागदोषमोहैः । सत्त्वानुकम्पनार्थ दानं न कुत्रापि प्रतिषिद्धम् ॥१॥