________________
૫૬
શ્રાવકધમ
વિધાન
ઉપશમ, દેવ મનુષ્યનાં સુખા તજીને પણ મેક્ષનાજ અભિલાષ તે સ ંવેગ, નારકનાં અને તિર્યંચનાં દુઃખથી ખેદ પામવા તે નિવેદ, ( ક્વચિત્ સવેગ તે ભવરાગ્ય અને નિવેદ તે મેાક્ષાભિલાષ એવા વિયાય પણ છે). દુઃખી થવાને દુઃખમાંથી છેડાવવાની ઈચ્છા રૂપ અનુકંપા, (અહિં' છતી શક્તિએ દુઃખી થવાનાં દુઃખ ટાળવાનો ઉદ્યમ કરવા તે દ્રવ્ય અનુકપા અને દુઃખીનું દુઃખ જોઇને હૃદય આર્દ્ર થવું તે ભાવ અનુક ંપા. એ બન્ને પ્રકારની વા એક પ્રકારની અનુપા), અન્ય દશનનાં અન્ય તત્ત્વા સાંભળવા છતાં પણ સર્વ જ્ઞાક્ત તત્ત્વા ઉપરજ પ્રતીતિ તે આસ્તિકય. એ સમ્યક્ત્વનાં પ લક્ષણ છે, કારણકે એ પાંચ વસ્તુઓ વડે બીજા જીવમાં રહેલ પરાક્ષ સમ્યક્ત્વ પણ ઓળખાય છે.
૬ જયણા—અન્ય તીથી એને, અન્યતીથી એના દેવાને, (મહાદેવ વિષ્ણુ યુદ્ધ આદિને) તથા અન્યતીથી એએ ગ્રહણ કરેલા જિનપ્રતિમા આદિ સ્વદેવાને વંદના ન કરૂં, નમસ્કારન કરૂં, તેણે પ્રથમ ખેલાવ્યા વિના કિંચિત ન આલુ, વારવાર ન ખેલું, આહાર આદિ ન આપું, તથા ગન્ધ પુષ્પાદિક ન મેાકલુ‘[એ ભાવનાવ’તને અન્યતીથી સધિ વંદના-નમ
૧ દુનિયાદારીમાં વ્યાપાર ધંધા વિગેરે કારણે પ્રણામ આદિ કરવાં એ છ એ વ્યવહાર વ્યવહારથી સાચવવા પડે તેની યતના, પરન્તુ સન્યાસી મહાદેવ આદિને નમસ્કાર આદિ કરવાથી ધમ થાય પુણ્ય થાય એ બુદ્ધિએ વંદનાદિ છએ વ્યવહારના નિષેધ છે.