________________
શ્રાવકધર્મ વિધાન બીજાના ઉપદેશ વિના અથવા શ્રુતજ્ઞાનના આધારે અત્યંત શ્રદ્ધા કરે તે નિસર્ગરૂચિ સમ્યકત્વ કહેવાય.
૨. ઉપદેશરુચિ–ગુરૂ-માતા-પિતા આદિએ કહેલા વસ્તુતત્વમાં જે રૂચિ ઉત્પન્ન થાય એટલે તીર્થંકર ગણુધરાદિ
પુરૂષના તથા છદ્મસ્થપુરૂષેના ઉપદેશથી જીવાદિક પદાર્થોને વિષે જે રૂચિ ઉત્પન્ન થાય તે ઉપદેશ રૂચિ સમ્યક્ત્વ કહેવાય.
૩. આજ્ઞારૂચિ—સર્વજ્ઞની આજ્ઞા ઉપર જે ભવ્ય પુરૂષ રૂચિ કરે એટલે જે ભવ્ય, રાગ દ્વેષ મહ તથા અજ્ઞાનથી દેશ થકી રહિત થઈ તીર્થકર તથા ગણધર વિગેરેની આજ્ઞાવડે પ્રવચનના અર્થ થએલા છે, એમ જાણે પિતે બુદ્ધિહીન હેય તે પણ તેને યથાર્થ રીતે અંગીકાર કરે તે આજ્ઞારૂચિ સમ્યક્ત્વવાળે જીવ કહેવાય.
૪. સૂત્રરૂચિ–અંગ ઉપાંગ વગેરે સૂત્ર ભણતાં ભણુવતાં જે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે અને અતિશય શુભ અધ્યવસાય ઉત્પન્ન થાય છે તે સૂત્રરૂચિ કહેવાય. - પ. બીજરૂચિ—બીજની જેમજે એકવચન (પદ) અનેક અર્થને બંધ કરનાર હોય તે બીજ વચન કહેવાય, તેવા વચનને વિષે જે રૂચિ હેય તે બીજરૂચિ સમ્યકત્વવાનું કહેવાય છે. જેમ બીજ એક હોય છતાં અનેક બીજને ઉત્પન્ન કરે છે, તેમ આત્માને એક પદ ઉપર રૂચિ હેય તે અનેક પદની રૂચિ ઉત્પન્ન કરનારી થાય છે.
૬. અભિગમરૂચિ-અભિગમ એટલે શ્રુતજ્ઞાનના અર્થને