________________
શ્રાવકધમ વિધાન
તે મેાક્ષઉપાયસ્તિય. એ રીતે ૬ પ્રકારની આસ્તિય ભાવનાથી સમ્યક્ત્વ નિશ્ચલ થાય છે. એ પ્રમાણે સમ્યક્ત્વના કુછ ખેલ સમાસ | તિ સત્ય ૬૭ ક્ષત્તિ 1 ॥ સમ્યક્ત્વના ૧-૨-૩-૪-૫-૬-૧૦ ભેદ ॥ એકવિધ સમ્યક્ત્વ-તત્વભૂત અર્થીની ( સદ્ભૂત પદાર્થીની) શ્રદ્ધા તે.
દ્વિવિધ સમ્યકત્વ—1નિશ્ચય સમ્યક્ત્વ અને વ્યવહાર સમ્યક્ત્વ એ એનું સ્વરૂપ પૂર્વે કહ્યું છે, તથા સમ્યક્ત્વ માહનીય ક્રમના પુદ્દગલે તે દ્રવ્ય સમ્યક્ત્વ, અને એ પુદ્ગલાના આલખનથી સામર્થ્યથી આત્મામાં ઉત્પન્ન થયેલે તત્ત્વરૂચિરૂપ પરિણામ તે ભાવ સમ્યક્ત્વ, તથા ઇનમેાહનીયના અનુદયથી વા ઉપશમથી થયેલ ઉપશમ સમ્યક્ત્વ તથા ક્ષયથી થયેલ ક્ષાયિક સમ્યક્ત્વ એ અપૌદ્ગલિક સમ્યક્ત્વ, અને ક્ષયાપશમ તથા વેદક સમ્યક્ત્વ દર્શન માહનીયના (સમ્યમાહનીય પુદ્દગલેાના) ઉદયથી થાય છે માટે એ
१ जं मोण त सम्म, जं सम्मं तमिह होइ मोणं तु ।
निच्छओ इयरस्त उ, सम्मं सम्मत हेऊ वि ॥१॥ નિશ્ચય નયના મતે જે મૌન એટલે અવિકલ મુનિવૃત્ત (યથાશક્તિ ચથા સંચમાનુષ્ઠાન ) તે સમ્યક્ત્વ છે, અને જે સમ્યક્ત્વ છે તે મૌન જ છે. અને વ્યવહારથી તે શુભ આત્મ પરિણા અને સમ્યક્ત્વના હેતુઓ [પ્રતિમા આદિ] તે પણ સમ્યક્ત્વ છે. પ્રથમ અથ કહ્યો છે તે દ્રવ્ય ભાવની અપેક્ષાએ છે.