________________
શ્રાવકધર્મ વિધાન હેવાથી વા વૃદ્ધિ કરનારા હેવાથી ઉત્તર એટલે મૂલ ગુણથી પછીના ગુણે તે ઉત્તરગુણ કહેવાય છે.
પ્રશ્ન-પાંચ અણુવ્રતે કયાં કયાં?.
ઉત્તર–શૂલગપાણાઈવાયવિરમણાઈણિ એટલે સ્કૂલ પ્રાણિતિપાત વિરમણ વ્રત ઈત્યાદિ પાંચ અણુવ્રતે તે ૧ સ્કૂલ પ્રાણાતિપાત વિરમણ, ૨ સ્થૂલ મૃષાવાદ વિરમણ, ૩ સ્કૂલ અદત્તાદાન વિરમણ, ૪ સ્વદારા સંતોષ-પરસ્ત્રી ગમન વિરમણ, અને ૫ સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત.
પ્રશ્ન –એ પાંચ વ્રતને સ્થૂલ કેમ કહ્યાં?
ઉત્તર–શૂલ એટલે મોટું જાડું એ અર્થ છે, અને સૂક્ષ્મ એટલે ઝીણું બારીક એ અર્થ છે. ત્યાં સાધુઓનાં ૫ મહાવતે બહુ સૂક્ષમતાવાળાં હેવાથી અને બહુ ઝીણવટવાળાં હોવાથી સૂક્ષમ છે, અને તે અપેક્ષાએ શ્રાવકનાં વ્રતે સ્થૂલ છે. જેમાં રૂનું કાંતણ અત્યંત ઝીણા તારવાળું અને બહુ જાડા જાડા તારવાળું હોય તેમ સાધુઓના નિયમો બહુ સૂક્ષમ છે, અને શ્રાવકના નિયમે તેવા સૂક્ષ્મ ન હવાથી સ્થૂલ કહેવાય છે. અથવા બીજી રીતે વિચારીએ તે સાધુની દયા સૂક્ષમ એટલે સ્થાવર જી સુધી પહોંચેલી છે, તેથી સાધુના તે સૂક્ષમ અને શ્રાવકની દયા સ્કૂલ એટલે બાદર છે જે દ્વીન્દ્રિયાદિવસ છે તે પ્રત્યેની જ છે, તેમજ એ ત્રસ જીવે પ્રત્યે પણ અમુક નિયમવાળી જ ૧ કીન્દ્રિયાદિ ત્રસ જીવે જ બાદર કેમ? એકેન્દ્રિય પણ
બાદર છે તે તે કેમ ન કહા? ઉત્તર–પ્રિન્દ્રિયાદિ