________________
૩૮
સમ્યકત્વ પરિશિષ્ટ
પ્રશ્ન:–અમુકને સમ્યકત્વ છે એવી ખાત્રી થઈ શકે
ઉત્તર-ના. તથા પ્રકારના અતિશય શ્રુતજ્ઞાનીઓ વા વિશિષ્ટ અવધિજ્ઞાનીઓ વા મન ૫ર્યવજ્ઞાનીઓ વા કેવળજ્ઞાનીઓ સિવાય સમ્યકત્વની ખાત્રી ન થઈ શકે. કારણ કે કર્મના અને મનના પરમાણુઓ જેવા જેટલું જેનું અતિશાયી જ્ઞાન છે તે જ્ઞાનીઓ સમ્યકત્વ ગુણને પુદગલાલંબનથી સમ્યકત્વગુણ જાણે છે. અને કેવળજ્ઞાની પરમાત્માઓ તે આત્માના જ [પુદ્ગલાબંધન વિના ] સાક્ષાત ગુણને જાણે છે દેખે છે, માટે વર્તમાનમાં તેનું વિશિષ્ટ જ્ઞાન ન હોવાથી સમ્યકત્વ ગુણની ખાત્રી ન જ થાય, પરંતુ દેવ પૂજા, ગુરૂપૂજા, શાસન પ્રભાવના ઈત્યાદિ શુભ પ્રવૃત્તિ એમાં નિર્દભપણું છે એમ આપણને સંભવિત હોય તે અનુમાનથી આ જીવમાં સમ્યકત્વગુણ હશે એમ સમજી શકાય.
પ્રશ્ન-બીજા જીવના સમ્યકત્વ ગુણની ખાત્રી ભલે ન કરી શકાય પરતુ પોતાના સમ્યક્ત્વગુણની ખાત્રી પિતે કરી શકે કે નહિ ? બીજે પુરૂષ સત્ય એ છે કે અસત્ય તેની ખાત્રી આપણે ન કરી શકીયે, પરંતુ પિતે સત્ય બલ્ય હોય તે પિતાને સત્યની ખાત્રી હોય છે જ.
ઉત્તર–સમ્યકત્વની બાબતમાં તે પિતાની પણ પૂર્ણ ખાત્રી ન કરી શકે. કારણ કે પિતાના સમ્યકત્વની ખાત્રી માટે પણ પિતાને તેવું અતિશાયી જ્ઞાન નથી, માટે