________________
કે.
સમ્યકત્વ પરિશિષ્ટ
નિશ્ચય સભ્યત્વ ને વ્યવહાર સમ્યકત્વ
જ્ઞાન દર્શનાદિમય આત્માને શુદ્ધ પરિણામ (કે જે. દશનામહનીય આદિ આવરણ કર્મોના ઉપશમ ક્ષય વા ક્ષપશમથી ઉત્પન્ન થયેલ હોય) તે નિશ્ચય સમ્યકત્વ, અને
એ નિશ્ચય સમ્યક્ત્વની ઉત્પત્તિના હેતુઓ [શ્રુતશ્રવણુ ગુરૂ દર્શન દેવપૂજા જિનપ્રતિમા ઈત્યાદિ તે વ્યવહાર સમ્યક્ત્વ છે. અથવા જે નિશ્ચય સમ્યક્ત્વ તે ભાવ સભ્ય ને વ્યવહાર સમ્યક્ત્વ તે દ્રવ્ય સભ્ય પણ કહેવાય.
સમ્યકત્વને જઘન્ય અને ઉત્કૃષ્ટ સતત કાળ.
ઉપશમ સમ્યકત્વને જઘન્ય કાળ અને ઉત્કૃષ્ટ કાળ પણ અન્તર્યું છે. ક્ષપશમ સભ્યોને જઘ૦ કાળ અન્તÍહૂર્ત, અને ઉત્કૃષ્ટકાળ કંઈક અધિક ૬૬ સાગરોપમને છે. ક્ષાયિક સભ્યસાદિ અનન્ત છે. મિશ્રને કાળ જ ને ઉ૦ અન્તર્યું છે. સાસ્વાદનને કાળ જઘન્યથી ૧ સમય, ઉત્કૃષ્ટથી ૬ આવલિકા છે. વેદક સમ્યકત્વ કે જે ક્ષાયિક પામતાં ક્ષેપ ને અન્ય સમય છે તે ૧ સમયમાત્ર છે. મિથ્યાત્વને કાળ ભવ્યની અપેક્ષાએ અનાદિ અનન્ત અને ભવ્યની અપેક્ષાએ અનાદિ સાન્ત તથા સાદિ સાન્ત. સાદિ
સાંત ભાંગાને જઘ૦ અન્તમું ને ઉત્કૃષ્ટ દેશના અર્થ પુદગલ પરાવર્ત છે.
એક ભવમાં અને અનેક ભવમાં કયું સમ્યકત્વ કેટલી વાર પામે ?
ઉપશમ સમ્યકત્વ એક ભવમાં બે વાર પામે, અને