________________
પર
શ્રાવક્ષ્યમાં વિધાન
અનેક ભવમાં જ વાર ધારે. ક્ષાપ૦ સભ્ય૦ એક ભવમાં ઘણી હજાર વાર પામે, ને અનેક ભવમાં અસંખ્ય હજાર વાર પામે. ક્ષાયિક સમ્યક્ત્વ એક ભવમાં વા અનેક ભવમાં પશુ એકજ વાર પામે. વેક સમ્યક્ત્વ પણ એક વા અનેક ભવમાં એક વાર પામે. સાસ્વાદન એક ભવમાં બે વાર અને અનેક ભવમાં ૫ વાર પામે. મિથ્યાત્વની પ્રાપ્તિ સાપ૦ સભ્ય તુલ્ય. મિશ્રસ૦ ની પ્રાપ્તિ જે કે સ્પષ્ટ કહી નથી, તાપણુ ક્ષયાપ૦ સભ્ય૦ વત્ સંભવે. સમ્યક્ત્વયુકેત શવસંખ્યા, અને એમનું અંતર.
ઉપશમ સમ્યક્ત્વ પાંચ ભવમાં પામે, સાસ્વાદન પણ પાંચ લવમાં પામે, ક્ષયે પ૦ સભ્ય૦ પલ્યેાપમના અસંખ્યાતમા ભાગના જે અસંખ્યાત સમય તેટલા ભવમાં પામે, વેદક ૧ ભવાં પામે, સાયિક ૧ ભવમાં પદ્મ, (મિશ્રના ભવ ક્ષાપ॰ સમ્ય૰વત્ સશવે ), મિથ્યાત્વના ભવ પણ ક્ષયે ૫૦ સન્યા.
ઉપશમ સભ્યત્વ પામ્યા બાદ બંધન્યથી મુક્તિઅન્તર અન્તમ ને ઉત્કૃષ્ટ અન્તર અધ પુદ્ગલપરાવત રૂપ અનન્ત કાળથી કંઇક ન્યૂન. એ પ્રમાણે ક્ષયાપશમ સભ્ય॰ તે મિશ્રસભ્ય૰માં પણ સિદ્ધિના અન્તર કાળ જાણવા. ક્ષાયિક સમ્યક્ત્વ પામ્યા બાદ જીવ તેજ ભવમાં ત્રીજે વા સાથે વા પાંચમે ભવે પણ મુક્તિ પદ પામે, જેથી વચ્ચે માટા આયુષ્યવાળા સર્વસિદ્ધિને એક જ ભવ રવાથી એ મનુષ્ય ભવાર્ષિક ૩૩ સાગરોપમનુ અન્તર જાણવું, સર્વાં સિદ્ધ