________________
સમ્યકત્વ પરિશિષ્ટ
૫. છે, જેમાં જીવને બેધ કાષ્ટના અગ્નિના પ્રકાશ સર (બળતા કેયલાના પ્રકાશ સરખા) હોય છે. અહિં તત્વજાણવાની પરમ ઈચ્છા પ્રાપ્ત થાય છે ને અનુષ્ઠાનમાં ત્વરા હોતી નથી, તેથી પ્રણિધાન પૂર્વક અનુષ્ઠાન પ્રવર્તે છે. -
છે ઈતિ ૩ બલા દષ્ટિ છે ત્યાર બાદ બલા દષ્ટિના અભ્યાસમાં કંઈક કાળ સુધી વર્તતાં ચેથી દીપા દષ્ટિ નામની દષ્ટિ પામે છે. જેમાં જીવને બંધ “દીવાના પ્રકાશ સર હોય છે. એમાં ધર્મની પ્રિયતા પ્રાણથી પણ અધિક વતે છે. ગુરૂભક્તિના પ્રભાવથી શ્રી તીર્થંકરનું દર્શન સમાપત્તિ આદિ ભેદવાળું થાય છે. તથા વ્યાવહારિક વેદ્ય સંવેદ્ય પદથી (હેય શેય ઉપાદેયને હેય શેયાદિપણે સમજવાથી) સૂમ બેધની પ્રાપ્તિ થાય છે. તેથી ધર્મ અધમ સર્વજ્ઞ ઈત્યાદિ વિભાગોને તત્વથી વા તર્કથી સમજી શકે છે.
* . ઈતિ ૪ દીપ્રા દષ્ટિ છે • એ રીતે દીપ્રા દૃષ્ટિમાં કંઈક કાળ સુધી વર્તતે અને આશયમાં વધતે જીવ પાંચમી સ્થિર દષ્ટિ પામે છે. એમાં જીવને બંધ “રત્નના પ્રકાશ સર હોય છે. ગ્રંથિ ભેદ થવાથી એમાં સમ્યકત્વ વતે છે. જેથી વેદ્યસ વેદ્ય પદ પણ વ્યવહારથી નહિ પરંતુ અન્વયાર્થ પ્રમાણે તાત્વિક વર્તે છે. ઈતિ ૫ મી સ્થિર દષ્ટિ છે
એ પ્રમાણે સમ્યક્ત્વ પામવાને અનુક્રમ કો. છે સમ્યક્ત્વમાં કર્મની સ્થિતિ છે