________________
શ્રાવકધર્મવિધાન પરન્તુ ગબીજભાવવાળાં હોય છે. અહિંથી તે
ગબીજ રૂપે જ શરૂ થાય છે. વળી મિથ્યાત્વ જે કે અનાદિ કાળથી જીવને છે, પરન્તુ ગુણસ્થાન સ્વરૂપે નહેતું તેજ મિથ્યાત્વ હવે આ વખતે (હેલી દષ્ટિમાં) ગુણસ્થાન રૂપે વર્તે છે. અર્થાત્ મિથ્યાત્વની “મિથ્યાત્વ ગુણસ્થાન” એ સંજ્ઞા છેલ્લા પુત્ર પરા માં હોય છે. તે પૂર્વે કેવળ મિથ્યાત્વ કહેવાય છે. તથા ત્રણ અવંચક વેગ પામવાની શરૂઆત હેવાથી શુભાગનાં દેવગુરૂ આદિ શુભ સાધને પણ અહિંથી જ શરૂ થાય છે. આ વખતે કરેલી દેવપૂજા ગુરૂદન આદિ કંઈક સાર્થક થતાં જાય છે. કારણ કે ગ્રંથિભેદની નજીકનું યથાપ્રવૃત્ત કરણ અહિં પ્રવર્તે છે. અથવા એ યથાપ્રવૃત્ત કરણમાં વર્તતે જીવ પૂર્વોક્ત સદ્ગુણે વાળો થાય છે. આ દષ્ટિમાં વર્તતા જીવને બંધ ઘાસના “અગ્નિના તણખા' સરખે હોય છે.
છે ઈતિ ૧ મિત્રાદષ્ટિ છે
ત્યાર બાદ મિત્રાદષ્ટિના અભ્યાસમાં અનેક ભ સુધી વતે જીવ તારાદષ્ટિ નામની બીજી દ્રષ્ટિમાં પ્રવેશે છે. જેમાં જીવને બંધ “છાણાના અગ્નિ સર હોય છે, ચમ નિયમની ઉત્પત્તિ અહિં થાય છે.
છે ઈતિ ૨ તારા દષ્ટિ છે ત્યાર બાદ તારા દષ્ટિના અભ્યાસમાં કંઈક કાળ સુધી ‘વતે જીવ અનુક્રમે બલાદષ્ટિ નામની ત્રીજી દષ્ટિ પામે