________________
શ્રાવકધમ વિધાન
અનાદિ ભૂતકાળ વ્યતીત થઈ જ્યારે ચરમાવત (મુક્તિ જવાને માટે છેલ્લા ૧ પુદ્ગલપરાવત ઉત્કૃષ્ટથી માકી) રહે ત્યારે માર્ગાનુસારીતા અને મેાક્ષાભિલાષ પ્રાપ્ત થતાં એ એ ગુણપૂર્વક ચાગબીજના સ્વરૂપવાળાં દેવપૂજા ગુરૂપૂજા ને ધર્માનુષ્ઠાના પ્રાપ્ત થાય ને મિત્રાદૅિ દષ્ટિએ પામે. એ મિત્રાદિ દૃષ્ટિએ ચાગબીજને ગ્રહણ કરે છે, તેથી માક્ષના અવસ્થ્ય કારણરૂપ છે, અર્થાત્ એ દૃષ્ટિએ વડે જીવ અવશ્ય માક્ષ પામશેજ. કહ્યુ' છે કે—
૪૨
करोति योगबीजानामुपादानमिह स्थितः । अवन्ध्यमोक्ष हेतूनामिति योगविदो विदुः ॥ १ ॥
અથ :~~~અહિ વ્હેલી મિત્રા ષ્ટિમાં વતતા જીવ ચાગનાં બીજ ગ્રહણ કરે છે (યાગનાં બીજ પામે છે), કે જે ચાગબીજો મેાક્ષનાં અવય હેતુ છે. એમ ચેાગના જાણકાર (યાગીઓ) કહે છે. યાગનાં બીજ કયાં તે કહે છે
जिनेषु कुशलं चित्तं तन्नमस्कार एव च । प्रणामादि च संशुद्धं, योगबीजमनुत्तमम् ||२||
અર્થ :-શ્રીજિનેશ્વરામાં પ્રીતિ દિવાળું કુશળ ચિત્ત, તેમને નમસ્કાર (સ્તુતિ સ્તવનાદિવચન યોગવાળા નમસ્કાર) અને અતિશુદ્ધ પોંચાંગ પ્રણામ વિગેરે (કાયિક નમસ્કાર) એ પ્રમાણે ત્રણ પ્રકારના શુભયાગ તે ચાગનું પ્રધાન ખીજ છે,