________________
શ્રાવકધર્મ વિધાન ૩ દર્શન મેહનીય એ મોહનીય કમની ૭ પ્રકૃતિએ ઉપશાન્ત થવાથી એટલે રોદય ને પ્રદેશદય બનેને અભાવ થવાથી ઉપશમસમ્ય પ્રાપ્ત થાય છે.
૨. ક્ષપશમ સભ્ય—–એજ ૭ મેહનીયમાં સમ્યકુત્વ મેહનીયને રદય અને શેષ ૬ પ્રકૃતિઓનો પ્રદેશદય વર્તતાં ક્ષપ૦ સભ્ય હેય છે.
૩. ક્ષાયિક સમ્યા–એ સાતે પ્રકૃતિઓને સર્વથા ક્ષય થવાથી ક્ષા, સમ્યગ થાય છે.
૪. મિશ્ર સમ્યકત્વ–મિથ્યાત્વનાં અશુદ્ધ પગલે તે મિશ્ર સમ્ય. એમાં સત્ય ત ઉપર ન રાગ ન ટ્રેષ એવો અન્તમું માત્ર વિલક્ષણ પરિણામ વતે છે.
૫. સાસ્વાદન સચ–અનન્તાનુબન્ધિ કષાયના ઉદયવાળું ઉપશમ સમ્યકત્વ. (અહિં ઉ૫૦ સભ્યોને જે અન્તર્યુ કાળ છે તે જઘન્યથી ૧ સમય ને ઉત્કૃષ્ટથી ૬ આવલિકા જેટલે બાકી રહે તે વખતે કેકને અનન્તાનોને ઉદય થાય છે, તેથી એ પતિત ઉ૫સભ્યનું નામ સાસ્વાદન છે અને અહિંથી હવે તે જીવ અવશ્ય મિથ્યાત્વેજ જવાને છે.
ગ્રંથિભેદથી જ સમ્યકત્વ પ્રાપ્તિ. મિથ્યાત્વ, ૯નેકષાય, ૪ કષાય એ ૧૪ પ્રકારને અત્યન્તર ગ્રન્થિ (અન્તર્ગોઠ) કહેવાય છે, તે ગાઢ રાગદ્વેષાનુગત અભ્યન્તર ગ્રન્થિને ભેદ બીજા અપૂર્વકરણમાં થાય છે. ત્યાર બાદ અનિવૃત્તિકરણ પામ્યા બાદ જીવ ઉપશમ વા ક્ષાપત્ર સભ્ય પામે છે, ત્યાં અનાદિ મિથ્યાદષ્ટિ જીવ ગ્રન્થિભેદ