________________
શ્રાવકધર્મવિધાન સાત કર્મની (આયુષ્ય વિના ૭ની સ્થિતિસત્તા જે ૩૦ કે. કે. સાગરોપમ, ૨૦ કે. કે. સા, ૭૦ કે. કે. સારા છે તે સર્વ તૂટીને ૧ કેકે. સારા થી કંઈક ઓછી (અન્તઃ કે. કે. સાથે) સ્થિતિ બાકી રહે ત્યારે પ્રથમ અન્તમુહર્ત પ્રમાણુવિશુદ્ધિ પ્રાપ્ત થઈ. ત્યાર બાદ અન્તમું પ્રમાણુ યથાપ્રવૃત્ત કરણ, અન્તમું પ્રમાણ અપૂર્વકરણ અને અન્તમું પ્રમાણ અનિવૃત્તિકરણ રૂપ અધ્યવસાયે પ્રવર્તી રહયા બાદ સમ્યકત્વની પ્રાપ્તિ થાય, જેથી સમ્યકત્વ કાળમાં સાત કર્મની સ્થિતિસત્તા અન્તઃ કે કે. સારા પ્રમાણ જઘન્ય ને ઉત્કૃષ્ટ હોય, (જઘ૦ થી ઉ૦ અધિક હેય).
સમ્યકત્વમાં ૮ કમને સ્થતિબંધ
સાત કર્મને સ્થિતિબંધ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ અન્તઃ કે. કે. સાગરોપમ પ્રમાણુ હોય, (જઘન્યથી ઉત્કૃષ્ટ સંખ્યાત ગુણ હોય) અને આયુષ્ય કર્મને સ્થિતિબંધ અતિ જઘન્ય નહિ તેમ અતિ ઉત્કૃષ્ટ નહિ એ હોય, (સમ્ય, પતિત થયા બાદ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ હોય પણ ઉત્કૃષ્ટ રસ બંધ ન હોય-ઈતિ કર્મગ્રન્થ. અને ઉ૦ સ્થિતિબંધ ન હોયઇતિ સિદ્ધાન્ત).
સમ્યકતવમાં આયુબંધ સમ્યક્ત્વમાં વર્તતે મનુષ્ય અને તિર્યંચ વૈમાનિક દેવનું આયુષ્ય બાંધે, અને દેવ તથા નારકી મનુષ્યનું જ -આયુષ્ય વધે.