________________
E
સમ્યકત્વનું સ્વરૂપ
સ્થિતિ છે તેમાંથી પૃથર્વ પત્યેાપમ જેવા નાશ થા પામતા નથી, તેથી દેવભવમાં દેશવિરતિની પ્રાપ્તિ થતી નથી.
એ પ્રમાણે સમ્યક્ત્વની ઋપ્તિ થવા સાથે દેશવિરતિની પ્રાપ્તિની બજના કડી તે યુક્ત છે. પ્રા
॥ इति सम्यक्त्वस्वरूपम् ॥
सम्यक्त्व परिशिष्ट (सप्रश्नोत्तर)
પ્રશ્ન—સમ્યકત્વ એ શું વસ્તુ છે ? એ કાઈ પાય છે કે પદાર્થના ગુણ છે ? કે પદાયની ક્રિયા છે?
ઉત્તર:જે વસ્તુ જેવા સ્વરૂપે જગતમાં છે તે વસ્તુને તેવા સ્વરૂપે ખાત્રી પૂર્વક સમજમાં ઉતારવી, તે સા અને તે આત્માના એક ગુવિશેષ છે.
અજીવ
પ્રશ્નઃ—સમ્યક્ત્વ એ જીવ કહેવાય ઉત્તરઃ—સમ્યક્ત્વ એ આત્માના શ્રદ્ધા ગુણ હોવાથી જીવ છે અજીવ નહિ.
પ્રશ્ન—એવા સમ્યક શ્રદ્ધા ગુણ જૈન દર્શનમાં હોય કે અન્યદર્શનમાં પણ હોય ?
ઉત્તરઃ જૈન દર્શનમાં વિશેષત: હાય, અને અન્ય દર્શનમાં અલ્પ પ્રમાણમાં હાય, પરન્તુ સર્વથા ન હોય એવ