________________
સમ્યક્ત્વનું સ્વરૂપ
૩૫ ઉપશમશ્રેણિતથા શપકણિ એ સર્વ સંખ્યાત સાગરોપમને 'અન્તરે થાય છે. તેના
વળી પૃથકત્વ પલ્યોપમ આદિ સુધી દવા ચોગ્ય કર્મને નાશ કેઈક જીવને વીર્યના ઉલ્લાસથી કરણાન્તર પ્રવર્તતાં બીજાં કરણે અપવર્તનાદિ પ્રવર્તતા) અતિ શીવ્ર કાળમાં (અન્તર્મમાં પણ થાય છે. કહ્યું છે કે –
एवं अप्परिवडिए, सम्मत्ते देवमणुयजम्मेसु।. अण्णयरसेढिवजं, एगभवेणं च सव्वाइं ॥१॥.. .
અર્થ –એ પ્રમાણે દેવના ભવોમાં અને મનુષ્યના ભામાં સમ્યકત્વ પતિત ન થાય તે (એ ભમાં) કેઈ પણ એક શ્રેણિ વજીને (ઉ૫૦શ્રેણિ પામે તે ક્ષેપક નહિ ને ભપક પામે તે ઉપશમ નહિ એ રીતે કઈ પણ એક શ્રેણિ વજીને બાકીના સર્વ ભાવે (કૃત સામાયિક, સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિને
૧. દેશવિરતિ એગ્ય સ્થિતિસત્તામાંથી સંખ્યાતસાગરે સ્થિતિ ઘટે ત્યારે સર્વવિરતિ, તેમાંથી પણ સંખ્યાત સાગર, ઘટતાં ઉપશમ શ્રેણિ, ને તેમાંથી પણ સંખ્યાત સાગરે ઘટતાં ક્ષપકશ્રેણિ પ્રાપ્ત થાય-એ ભાવાર્થ.
एवमप्रतिपतिते सम्यक्त्वे देवमनुजजन्मसु । अन्यतरश्रेणिवर्ज एकभवेन च सर्वाणि ॥