________________
સમ્યકત્વનું સ્વરૂપ
વર્તે છે, પરન્તુ જેટલી કમસ્થિતિ શેષ રહે સમ્યક્ત્વ થાય તેટલીજ ક સ્થિતિ શેષ રહે વ્રતપ્રાપ્તિ થતી નથી, પરંતુ એથી પણ અલ્પ સ્થિતિ શેષ રહેત્યારે વ્રતપ્રાપ્તિ થાય છે. માટે સમ્યક્ત્વયાગ્ય પરિણામથી તયેાગ્ય પરિણામ ભિન્ન અને અધિક વિશુદ્ધ છે તે તે અધિક વિશુદ્ધ પરિણામ કઇ રીતે? ને કેટલા તફાવતવાળો ? એ પ્રશ્નના ઉત્તર તરીકે ગ્રન્થકર્તા કહે છે—
सम्मा पलिय हुत्तेऽवगए कम्माण भावओ होंति । वयपभितीणि भवण्णव तरंडतुल्लाणि णियमेण || ६ ||
૩૧
ગાથા—સમ્યક્ત્વ ચેાગ્ય કમસ્થિતિમાંથી પૃથ પલ્યાપમ (૨ થી ૯ પલ્યાપમ) જેટલી કર્મીની સ્થિતિ વ્યતીત થાય ત્યારે ભવસમુદ્રમાં નૌકા સરખાં અણુવ્રત વિગેરે નિયમા–અવશ્ય ભાવથી પ્રાપ્ત થાય છે. । ૬ ।
ભાવાઃ— સમ્યક્ત્વમાં જ્ઞાનાવરણીયાદિ કર્મીની જે સ્થિતિસત્તા (અન્તઃ કા॰ કા॰ સાગરે॰) છે તેમાંથી ૨થી ૯ સુધીના પક્ષેાપમ જેટલી સ્થિતિ ખપાવે ત્યારે અણુવ્રતા પામે. (એમાં પધ્યેયમ તે અસંખ્ય વષ પ્રમાણેના કાળ છે કે જેસિદ્ધાન્તમાં કૂવાની ઉપમાથી પ્રસિદ્ધ છે. તે પક્ષેપમ પણ ઉદ્ધાર પત્યેાપમ ઈત્યાદિ ત્રણ મુખ્ય ભેદવાળા તેમાંથી અહિં સૂક્ષ્મ અહ્વા પક્ષેપમ જાણુવા.) એ સામા ન્યથી કડીને હવે કિંચિત્ વિશેષથી કહેવાય છે.
છે
सम्यक्त्वात् पल्यपृथक्त्वे गते कर्मणां भावतो भवन्ति ॥ व्रतपभृतीनि भवार्णवतरण्डतुल्यानि नियमेन || ६ ||