________________
શ્રાવકધમ વિધાન
અસાધ્ય રાગ સેંકડા પ્રયાગે પણ ઉપશાન્ત થવાના સ્વ
ભાવવાળા નથી.
૩.
પ્રશ્નઃ—ભવ્યત્વ પરિપકવ થવાના સમય કયારે? ઉત્તરઃ— અનાદિ કાળમાં અનન્ત પુદ્ગલપરાવત જેટલેા અનંતાનંત કાળ વ્યતીત થઇને જ્યારે છેલ્લા એક પુદ્ગલ ધરાવત (ચરમાવ) સંસાર બાકી રહે ત્યારેજ ભવ્ય જીવમાં એ પરિવતની શરૂઆત થાય છે, તેમાં પણ પહેલા (શરૂઆતના) સાધિક અધ પુદ્ગલ પરા૦ સુધી તે દેવ ગુરૂની સેવાને અભ્યાસ માત્ર ચાલુ રહે અને તેટલો કાળ વ્યતીત થયા આદ (પહેલા અધ ભાગ વીત્યા માદા તે જીવ પૂર્વાભ્યાસના ચેાગે અવશ્ય સમ્યક્ત્વ પામેજ, અને તે ગુણુ પણ અન્તર્મુહૂત માત્ર રહીને પુનઃ શીઘ્ર નષ્ટ થાય છે, પરન્તુ હવે ઉત્કૃષ્ટથી છેલ્લા અર્ધ પુદ્ગલપરાવત વીત્યે માક્ષે અવશ્ય જશે. એ અન્તમુ॰ સમ્યક્ત્વ પામીને કાઇ જીવ તે એ સમ્યક્ત્વ સાથેજ વ્રતના પરિણામ પણ પામે છે, જેથી સમ્યક્ત્વ ને ત્રત અન્ને સમકાળે પ્રાપ્ત કરે છે, પરન્તુ એવા જીવા અલ્પ હોય છે.
-
પ્રશ્નઃ—પુદ્ગલ પુરાવત એટલે કેટલા કાળ?
ઉત્તરઃઅનન્ત અવસર્પિણી ને અનન્ત ઉત્સર્પિણીને એક પુદ્દગલપરાવત થાય, તેવા અનન્ત પુદ્ગલ પરાવતો પૂર્વકાળમાં વીત્યા છે ને ભવિષ્યકાળમાં વીતશે.
અવતરણ:—વળી અહિ’સમ્યકત્વ જો કે ગ્રન્થિભેદથી જ થાય છે તેમાં ત્રતા આદરવા ચેગ્ય છે એવા અધ્યવસાયમાત્ર