________________
સમ્યકત્વનું સ્વરૂપ
૨૯ એ પ્રમાણે બે ગુણ પ્રાપ્તિનાં કારણ પણ ભિન્ન ભિન્ન છે. તેથી આ બને કર્મનાં પશમ એક સાથે (સમકાળે) થાય ને ન પણ થાય; માટે વ્રતપ્રાપ્તિની ભજના છે. પુનઃ સમ્યકત્વપ્રાપ્તિમાં કારણભૂત જે પશમ (એટલે પશમ) ઉપયોગી છે તેથી પણ અધિક તે ક્ષપશમ થાય તે પણ વ્રતની પ્રાપ્તિ થાય નહિ (પરતુ સભ્યત્વની શુદ્ધતાજ વધતી જાય) કારણકે વ્રતનું કારણભૂત કર્મ જુદું જ છે માટે.
- પ્રશ્ન–સખ્યત્વાદિ ગુણની પ્રાપ્તિનાપશમે જીવને ગમે તે વખતે થાય કે અમુક વખતેજ થાય? અને અમુક વખતેજ થતા હોય તે તેનું કારણ શું?
ઉત્તર –જીવમાં ભવ્યત્વ નામને અનાદિ પારિણામિક સ્વભાવ છે, કે જે સ્વભાવ વડે જીવ દેવ ગુરૂ આદિ સામગ્રીના યોગે પરિવર્તન પામે છે એટલે મિથ્યાત્વાદિ દુર્ગણે તજીને સમ્યકત્વાદિ સદગુણે પામે છે. તે ભવ્યત્વ સ્વભાવની સ્થિતિ પરિપકવ થાય ત્યારે દેવ ગુરૂ આદિ સામગ્રીના ગે જીવના માનસિક પરિણામે સહજે પરિવર્તન પામે છે, અને તે સાથે તેને અનુસરતી શુભ ક્રિયાઓમાં પ્રવૃત્ત થાય છે, અને દેવ ગુરૂની સેવાના અભ્યાસથી કમે કમે ઘણા વિલંબે વા અ૫ કાળે સમ્યકત્વાદિ ગુણ પ્રાપ્ત કરે છે, અને જગતમાં જે જીવે અનાદિથી અભવ્ય સ્વભાવવાળા છે, તે જીમાં એવું પરિવર્તન અનન્ત કાળે પણ થતું નથી. જેમ સાધ્ય રોગ ઔષધ પ્રયોગે ઉપશાન્ત થવાના સ્વભાવવાળે છે, ને