________________
શ્રાવધર્મ વિધાન એ પ્રમાણે સમ્યકત્વમાં જ્ઞાનને નહિ પણ શુદ્ધ સંસ્કારને જ નિયમ છે.
પ્રશ્ન –જે સમ્યકત્વમાં જ્ઞાનને કંઈ નિયમ નથી તે સમ્યગ્દષ્ટિ જીવ જ્ઞાની કહેવાય કે અજ્ઞાની?
ઉત્તર–વિશિષ્ટ કૃતજ્ઞાનની અપેક્ષાએ કોઈ અજ્ઞાની ને કઈ જ્ઞાની. અને મતિજ્ઞાનની અપેક્ષાએ સમ્યગષ્ટિ જીવ નિયમા જ્ઞાની છે, કારણ કે એ જીવનું મતિજ્ઞાન કદાચ બહુ ક્ષપામશવાળું ન હોય તે પણ શુદ્ધ સંસ્કારવાળું હોવાથી એ જીવ જ્ઞાની છે. મતિજ્ઞાનાવરણના અતિક્ષપશમથી દુન્યવી વિજ્ઞાનવાળી બુદ્ધિ એ લોક વ્યવહારે સૂમબુદ્ધિ કહેવાય, પરંતુ એ તાત્ત્વિક સૂક્ષમ બુદ્ધિ નથી, કારણ કે ઘણાં વ્યાકરણ ભણેલા, ઘણું ન્યાયશાસે ભણેલા, ઘણાં દર્શનશાસ્ત્રો ભણેલા, અને સભાઓમાં મેટા મેટા વાદવિવાદથી પ્રતિવાદીઓને પરાજય પમાડી લેકમાં પિતાની બુદ્ધિને મહાન વૈભવ દેખાડનારા તેઓમાં મતિજ્ઞાનાવરણને ક્ષયોપશમ જે કે ઘણે છે તે પણ એ અશુદ્ધ ક્ષપશમ છે, કે જે ક્ષયપશમથી સત્ શું અસત્ શું ? હિતકર શું ને અહિતકર શું! શુદ્ધ શું ને અશુદ્ધ શું? દેવ કે કુદેવ કેણ ધર્મ કેણ અધમ કેણ? એ વસ્તુઓને શુદ્ધપણે સમજી શકતા નથી. જે સમજી શકતા હોય તે તે મોટા બુદ્ધિ વિભાવાળા ભણેલા ગણેલા છે સંસારીને પણ દેવ ગુરૂ માને ખરા? હિંસાને પણ ધર્મ માને ખરા ? નજ માને. વળી દુનિયામાં માટે મનાતે જે બુદ્ધિવૈભવ જીવહિંસાને ધર્મ