________________
૨૪
શ્રાવકધર્મ વિધાન લજ્ઞાનાવરણીયના ક્ષયથીજ પ્રાપ્ત થવા યોગ્ય છે, તે પણ કષાયમહનીયને સંપૂર્ણ ક્ષય થયા બાદ કેવલજ્ઞાનાવરણીય સંપૂર્ણ ક્ષય થયે કેવળજ્ઞાન થાય છે. કહ્યું છે કે
વરિયાઈમ રથ વાયા [ કેવળજ્ઞાનની પ્રાપ્તિ કષાયના ક્ષય વિના થતી નથી.] અથવા જેમ સમકુત્વ ગુણ મિથ્યાત્વ મેહનીયના ક્ષપશમાદિકથી પ્રગટ થવા લાગ્યા છે, તે પણ અનન્તાનુબંધિ કષાયોના શપસમાદિપૂર્વક જ પ્રગટ થાય છે પરંતુ અનન્તાનુબંધીના ઉદયમાં સમ્યક્ત્વ ગુણ પ્રગટ થતું નથી. ભાષ્યમાં કહ્યું છે કે –
पढमिल्लुयाण उदए नियमा संजोयणाकसायाणं । सम्मइंसणलंभ, भवसिद्धियावि न लहति ॥१॥
અર્થ–પહેલા સંજના કષાના (અનંતાના) ઉદયમાં સમ્યક્દર્શનને લાભ ભવ્ય છે પણ પામતા નથી.
પ્રશ્ન –શુશ્રુષાદિ ગુણેમાં વૈયાવૃત્ય ગુણ તપને ભેદ હવાથી ચારિત્રના અંશરૂપ છે, અને સમ્યક્ત્વ પ્રગટ થતાં વૈયાવૃત્ય ગુણ પણ પ્રગટ થાય તે અવિરતિ ગુણસ્થાનને પણ અભાવ થાય, કારણ કે અવિરતિ ગુણસ્થાનમાં માત્ર સમ્યકત્વ જ હોય છે, પરંતુ ચારિત્ર હોય નહિ, અને પૂર્વોક્ત રીતે તે વૈયાવૃત્ય રૂપ ચારિત્ર પણ પ્રાપ્ત થયું.
ઉત્તર–ના. એમ નહિ. સમ્યક્ત્વમાં વૈયાવૃત્ય નિયમ રૂ૫ ચારિત્ર અતિ અલ્પ અંશવાળું હોવાથી ચારિત્રની
प्रथमानामुदये नियमात् संयोजनाकषायाणाम् । सम्यग्दर्शनलाभं भवसिद्धिका अपि न लभन्ते ॥