________________
શ્રાવકધર્મ વિધાન સમ્યકત્વમાં-શુશ્રષાદિ ગુણો અવશ્ય હોય છે એમ કહેવામાં કંઈ પણ વિરોધ નથી. એવા " અવતરણ-સમ્યકૃત્વમાં શુશ્રષા આદિ ગુણોની અવશ્ય ઉત્પત્તિ કહીને હવે તે શુશ્રષા આદિ ગુણે કયા? તે નામ પૂર્વક દર્શાવાય છે– છે સમ્યકત્વમાં અવશ્ય ઉપજતા શુશ્રુષા આદિ ગુણો
सुस्सूम धम्मराओ, गुरुदेवाणं जहा समाहीए । वेयावच्चे णियमो, वयपडिवत्तीए [३] भयणाउ ॥४॥
ગાથાર્થ –શુશ્રષા, ધર્મરાગ, સમાધિપૂર્વક ગુરૂદેવની દેવગુરૂની) વિયાવૃત્યને નિયમ, (એ ત્રણ અવશ્ય હેય), અને વ્રત અંગીકાર કરવાની ભજના હેય. ૪
ભાવાર્થ-શુશ્રષા એટલે ધર્મશાસ્ત્ર સાંભળવાની ઈચ્છા. તે ચતુરાઈવાળા કામી યુવકને દેવ સંગીત સાંભળવાને જેટલું રસ હોય તેથી પણ અધિક રસ સમ્યગદષ્ટિ જીવને શાસ્ત્ર સાંભળવામાં હોય, તથા કૃતધર્મ અને ચારિત્રધર્મ એ બે ધર્મમાં શ્રતધર્મને સગ તે શુશ્રષા ગુણમાં ગણાય, તેથી અહિં ધર્મરાગ એમ કહેવાથી ચારિત્રધર્મને રાગ ગણવે. અર્થાત્ કર્મના બલવત્તરપણાથી સમ્યગદષ્ટિ જીવ જો કે ચારિત્રધર્મ અંગીકાર કરી શકતો નથી, પરંતુ ચાસ્ત્રિધર્મને રાગ એ હેય કે વનમાં ભટકતાં ભૂખ્યા થયેલા બ્રાહ્મણને
शुश्रूषा धर्मरागो गुरुदेवानां यथा समाधिना । वैयावृत्त्ये नियमो व्रतप्रतिपत्तौ भजना तु ॥