________________
સમ્યકત્વનું સ્વરૂપ
1. ૨૩ વળી અહિં બીજી વાત એ છે કે–સમ્યક્ત્વ હોય તેજ તત્વાર્થની શ્રદ્ધા થાય છે, અને તત્વાર્થની શ્રદ્ધા હોય તે સમ્યકત્વ હોય છે જ. એ પ્રમાણે શ્રદ્ધાવંત અને સમ્યકત્વ અવશ્ય હોય એમ દર્શાવવાને કાર્યમાં કારણને ઉપચાર કરીને તત્વાર્થ શ્રદ્ધા તે સમ્યકત્વ એમ (ગાથામાં) કહ્યું છે. [ અહિં તત્વશ્રદ્ધા એ કાર્ય છે ને સમ્યક્ત્વ એ કારણ છે.]
પ્રશ્ન–કદાચ એ મિથ્યાત્વ મેહનીયના ઉદયથી હોય છે, માટે મિથ્યાત્વના ક્ષપદમાદિ વડે સમ્યકત્વ ગુણ પ્રગટ થયે કદાગ્રહ ન હોય એમ જે કહ્યું તે તે વાસ્તવિક છે, પરંતુ સુરક્ષા ઈત્યાદિ વચનથી શુશ્રષાદિ ગુણે દઢ થાય એમ કહ્યું તે યુક્ત નથી, કારણ કે શુશ્રુષાદિ ગુણ જ્ઞાનના અને ચારિત્રના અંશ રૂપ છે, તેથી એ ગુણે જ્ઞાનાવરણીય ચારિત્રમેહનીય અને વીર્યાન્તરાય કર્મના ક્ષપશમથી પામવા ગ્ય છે પરંતુ મિથ્યાત્વના ક્ષપશમાદિથી નહિ, તે સમફત્વમાં શુશ્રષાદિ ગુણે અવશ્ય હોય એમ કેમ બની શકે ?
ઉત્તર–સમ્યકત્વ પ્રગટ થવામાં કારણભૂત મિથ્યાત્વનો ક્ષયપ સમાદિ જે વખતે થાય છે તે વખતે (તેને અનુસરત) જ્ઞાનાવરણને ક્ષપશમ, અને અનન્તાનુબન્ધી કષાય રૂપ ચારિત્રમેહનીય આદિ કર્મોને પણ ક્ષપશમ અવશ્ય થાય છે જ, તે કારણથી સમત્વ પ્રગટ થયે શુશ્રુ ષાદિ ગુણે પણ પ્રગટ થાય છે, જેમ કેવલજ્ઞાન છે કે કેવ