________________
૨૨
શ્રાવકધર્મ વિધાન શ્રદ્ધાન-શ્રદ્ધા એ તથા પ્રત્યય (જિનેશ્વરોએ એમ કહ્યું તેમજ છે એ ખાત્રીવાળો બેધ) છે. અને તથા પ્રત્યય એ માનસિક અભિલાષ છે, અને માનસિક અભિલાષ જીવને અપર્યાપ્ત આદિ અવસ્થામાં હેઈ શકતું નથી અને સમ્યકૂત્વ તે અપર્યાપ્તાદિ અવસ્થામાં પણ રહેલું છે. કારણ કે સમ્યકત્વને કાળ ૬૬ સાગરેપમ જેટલું સાદિ સાત્ત અને સિદ્ધને સાદિ અનન્ત કહ્યો છે. તે ૬૬ સાગરેપમમાં અપર્યાસાવસ્થા અનેક વાર પ્રાપ્ત થાય છે, તેમજ સિદ્ધને તે મન છે જ નહિ તે મને વિજ્ઞાન રહિત અપર્યાપ્ત જીવમાં અને સિદ્ધોમાં સમ્યકત્વ કે જે માનસિક અભિલાષરૂપ છે તે કેમ હોય ?
ઉત્તર—તત્વાર્થ શ્રદ્ધા એ સમ્યક્ત્વનું કાર્ય છે. અને સમ્યકત્વ તે મિથ્યાત્વના ક્ષપશમાદિકથી ઉત્પન્ન થવા રોગ્ય જીવને રૂચિ રૂ૫ આત્મ પરિણામ છે. સિદ્ધાન્તમાં કહ્યું છે કે–રે તમને ઘરવાળી ભાજીवेयणोवसमखयसमुत्थे पसमसंवेगाइलिंगे सुहे आयपरिणामे પત્તકપ્રશસ્ત સમ્યકત્વ મોહનીય કર્મને ઉદય ઉપશમ અને ક્ષય એ ત્રણથી ઉત્પન્ન થયેલ અને ઉપશમ સંવેગ આદિ લિંગ-લક્ષણવાળ શુભ આત્મપરિણામ તે સમ્યક્ત્વ કહ્યું છે. એ કારણથી જ મને વિજ્ઞાન રહિત એવા સિદ્ધ વિગેરેને (સિદ્ધને અને અપર્યાપ્તને) સમ્યકત્વ કહેલું છે.
तश्च सम्यक्त्वं प्रशस्तसम्यक्त्यमोहनीयकमाणुवेदनोपशमक्षयसमुत्थः प्रशमसंवेगादिलिङ्गः शुभ आत्मपरिગામઃ પ્રતિમ્ II