________________
સમ્યકત્વનું સ્વરૂપ
કારણ કે
રાખનાર તે નિન્હેવ, તેઓને ) પણ હોય છે. જીવ–અજીવ આદિ તત્ત્વભૂત પદાર્થોને તે તે પણ
સ્વીકારે છે.
૧૭
''
ઉત્તરઃ—સમ્યક્ત્વમાં કેવળ તત્વા શ્રદ્ધા હાય એટલુ જ નહિ પણ તે તત્ત્વા શ્રદ્ધાનું વા સમ્યક્ત્વનું એ ફળ છે કે સ્મિ અલપદો =એ શ્રદ્ધામાં અસગ્રહદુરાગ્રહ ન હેાય, અર્થાત્ જ્ઞાનાવરણીયના ઉદયે કદાચિત્ વિપરીત અથ સમજાયા હોય તે “ આ અર્થહું કરૂ છું વા સમજું છું તે પ્રમાણેજ છે ખીજી રીતે નથી જ ” આવા દુરાગ્રહ હાય નહિ. પરન્તુ પેાતાનાથી વિશેષ જ્ઞાનવંત જો બીજી રીતે અથ કરતા હોય તે તે સ્વીકારી લેવા, અથવા તેા પેાતાને સમજાએવા અર્થે નિશ્ચિત ન ગણવા, પરન્તુ “મને આ પદના અર્થ આ રીતે સમજાયા છે છતાં જો એ અથ બીજી રીતે થતા હોય તે તે પ્રમાણુ છે” એ રીતે માધ્યસ્થ્ય વૃત્તિ રાખવી જોઈએ. નિન્હેવામાં પેાતાને સમજાય એવા અર્થમાં માધ્યસ્થ્ય વૃત્તિ હોય નાડું માટે નિન્હેવાને જીવાજીવાદિ પદાર્થોની શ્રદ્ધા હોવા છતાં તે શ્રદ્ધા સમ્યક્ ન હોવાથી તેઓને સમ્યક્ત્વ ગણાય નહિ. તાત્પર્ય એ કે દુરાગ્રહવાળી શ્રદ્ધા પણ સમ્યક્ત્વ ન ગણાય, પરન્તુ દુરાગ્રહ વિનાની તત્ત્વાર્થાંશ્રદ્ધા તેજ સમ્યસ્તત્વ.
''
પ્રશ્ન:—તત્ત્વા શ્રદ્ધા (જીવાજીવાદિ પદાર્થોનું જ્ઞાન) હોવા છતાં પણ દુરાગ્રહ હોય તેનુ શું કારણ ? કે જે દુરાગ્રહના પ્રભાવે જીવાદિ પદાર્થોનું વિસ્તૃત જ્ઞાન હોવા