________________
હોય છે કે “થપાળે તે
એ બાબતેવી
શ્રાવકધર્મવિધાન સંસ્કાર જે દઢ હોય તે તેને પણ સમ્યકત્વ હોય છે, કારણ કે જગતમાં જે સદગુણ છે તે અમુક દર્શનમાં જ હેય અન્યત્ર ન જ હોય એમ એકાન્ત નથી. જેમ દુન્યવી કહેવત છે કે “પાળે તેનો ધર્મ ને મારે તેની તલવાર” એ કહેવત પ્રમાણે જે પાળે તેને ધર્મ છે. પરંતુ ધર્મ કઈ વસ્તુ? વા સદ્ગણ કોને કહેવાય? એ બાબત તે શ્રી સર્વને જ આધીન છે. સર્વજ્ઞ કહે એજ ધર્મ અને તેવી પૂર્ણ ખાત્રી તે સમ્યત્વ-એ તાત્પર્ય, આ પ્રશ્ન –જીવ અજીવ આદિ પદાર્થોને તાવિક પદાર્થો કેમ કહ્યા ?
ઉત્તર–જીવ અજીવ આદિ પદાર્થો શ્રી સર્વ દર્શાવ્યા છે માટે તાત્વિક પદાર્થો છે. નહિતર અરૂપી પદાર્થોને કોણ જાણે ને કેણ કહે ? તેમજ સૂમરૂપી પદાર્થો જે યાત્રિક વિજ્ઞાન બળથી પણ ન જાણું (ઈ) શકાય તેવા સૂકમ ને ઈન્દ્રય અગોચર પદાર્થોને સર્વજ્ઞ વિના કેણ જાણે ને કેણ કહે ? જે કહે કે ઈન્દ્રાદિ દેવે જાણતા હશે તે તેમ પણ નથી, કારણ કે ઇન્દ્રાદિ દેવે પણ સર્વજ્ઞ નથી.
અથવા સત્યાર્થતાન એ પદને તત્વથી એટલે ભાવથી અર્થીનું પદાર્થોનું શ્રદ્ધાન-શ્રદ્ધા તે સમ્યક્ત્વ એવે પણ અર્થ થાય.
પ્રશ્ન –તત્વાર્થ શ્રદ્ધા તે ગેષ્ટામાહિલ્લ આદિ નિન્હાને (શાસ્ત્રને વિપરીત અર્થ કરી તેમાં કદાગ્રહ