________________
두
૨૯
गुरुणामेव माहात्म्यं यदपि स्वादु मद्रचः ।
तरुणां हि स्वभावोऽसो यत्फलं स्वादु जायते ॥
અર્થ:- આ ગ્રંથની રચનામાં કેઇ માતા કે અથ ગાંભિયાઁ તા
હાય તા તે પરમ પૂજય નિર્ગ થ ગુરુએનું જ માહાત્મ્ય છે, તેએશ્રીની સુગંધ વા પ્રસાદી છે. તથા જો કૈાઇ ત્રુટી, અસબદ્ધતા, અર્થ કે-ભાવિકળતા જોવામાં આવે તા તે અલ્પજ્ઞતા જન્ય મારા પેાતાનાજ દ્વેષ છે.
તે પ્રમાદ જન્ય દોષને માટે હું તે કૃપાળુ શ્રી આચાર્યાંના ચરણુકમલમાં પુનઃ પુન: મસ્તક નમાવી ક્ષમા ચાહું છું. એમને અનંત અનંત ઉપકાર મારા જેવા પામર ઉપર થયા છે તે સ્વપ્ને પણ ભૂલાય તેમ નથી.
છદ્મસ્થપણાના દોષની માફી
छदुमत्थदाइ इत्थ, जंबद्धं होज्ज पत्रयए विरुद्धं । सोधिंतु सुनीदत्था, पवयण वच्छलदाएदु ॥
અર્થ:
સમ્યક્ત્વસુધા નામતા ગ્રંથમાં છદ્મસ્થપણાથી કેઈ રચના ભગવાનના પરમાગમથી વિરુદ્ધ થઇ હોય તેા જે સભ્યઅર્થના જાણુવાવાલા મહાપુરુષા છે તેઓ વાત્સલ્યભાવથી શ્રુતજ્ઞાનમાં પરમ પ્રીતિ કરી સ ંશેાધન કરી શુદ્ધિ કરશેાજી.
ગ્રંથની ઉત્પત્તિનું કારણ
શ્રી સમ્યક્ત્વસુધા નામના ગ્રંથની ઉત્પત્તિનું મૂળ કારણુ તે મુમુક્ષુઓ (ભાવિક જીવો)ની જીજ્ઞાસા જ કહી શકાય. તેઓની