________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ). શ્રીભદ્રબાહુસ્વામીએ આવશ્યકાદિ દશ સુપર નિર્યુક્તિયે રચેલી છે. તથા કલ્પસૂત્ર, સામુદ્રિક શાસ્ત્ર, તીર્થયાત્રા પ્રબંધ, ભદ્રબાહુસંહિતા, નવગ્રહ શાંતિ, ઉપસર્ગહર સ્તોત્ર. વગેરે ગ્રન્થની રચના કરી, શ્રીભદ્રબાહુ ૪૫ વર્ષ સુધી ગ્રહવાસમાં, સત્તર વર્ષ સુધી વ્રતમાં, અને ચઉદ વર્ષ સુધી યુગપ્રધાન, સવાયુ ૭૬. શ્રી વી. ૧૭૦ વર્ષે શ્રીસ્થૂલભદ્રજીનું અદ્ભુત જીવનચરિત છે. તેમણે શ્રીભદ્રબાહ પાસે ચઉદપૂર્વને અભ્યાસ કર્યો, તેમાં દશપૂર્વનો અભ્યાસ અર્થ સહિત કર્યો હતો. તેમણે કયા કયા ગ્રન્થની રચના કરી તે જાણુવામાં આવ્યું નથી.
- આર્ય મહાગિરિ–શ્રીસ્થૂલભદ્રના શિષ્ય હતા. જિનકલ્પીની તુલના કરતા હતા. રાજપિંડમાં સ્વગુરૂભાઈ આર્યસુહસ્તિ સાથે વાદ થવાથી તેમણે પિતાને જુદ ગચ્છ સ્થાપ્યું અને તે વખતથી ગમે છે જુદા થવા લાગ્યા. (વિચારની જુદાઈ મનાવા લાગી.)
આર્યસુહસ્તિ–શ્રીસ્થૂલભદ્રના શિષ્ય શ્રી
For Private and Personal Use Only