________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪) વીરપ્રભુના સમયના ગચ્છનાયકે.
વીરભગવાનના અગિયાર ગણધરે હતા અને ગછ નવ હતા.
નિર્ગસ્થગછ–વીરપ્રભુના ગણધર શ્રીસુધર્માસ્વામીથી આ ગચ્છનું નામ શરૂ થયું. તે પછી ૨ જ બૂસ્વામી, ૩ પ્રભવસ્વામી, ૪ શઐભવસ્વામી, ૫ યશોભદ્રસ્વામી, ૬ સંભૂતિવિજયસૂરિ અને ભદ્રબાહુ સ્વામી, ૭ સ્થૂલભદ્રજી, ૮ આર્યમહાગિરિ અને આર્યસુહસ્તિ-એ પ્રમાણે સુધમાંસ્વામીથી આઠમી પાટ સુધી નિગ્રન્થગછ કહેવાયે. - શ્રીસુધર્માસ્વામીએ દ્વાદશાંગીની સ્થાપના કરી. ઈન્દુભૂતિ વગેરે ગણધરોએ સ્વસ્વગની સુધર્માસ્વામીને ભલામણ કરી-જંબુસ્વામીનું ચરિત્ર છે, તેની સાથે પ્રભવસ્વામીના જીવનવૃત્તાંતને સંબંધ આત્મજ્ઞાન જાગૃત કરે છે. શ્રીશચંભવસૂરિએ દશવૈકાલિકસૂત્રની રચના સ્વપુત્રશિષ્ય મનકમુનિના હિસાથે કરી.
For Private and Personal Use Only