________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
પ્રથમ
પલ્લવ
防防防火防防烧烧限的阻R限防器
કરી નાખતા. રહસ્ય ન સમજી શકાય તેવા શ્લેાકેાનુ નિરાકરણ (સમજાવી શકતો) ઝટ કરી નાખતા. નાટક ગ્રંથરૂપ કસેાટી ઉપર પેાતાની મતિરૂપ સુવણ ઘસીને તેણે ઉદ્યોતિત કયુ` હતુ`. અંતર્ધ્યાન વિગેરે વિદ્યાએ તેણે કાળજીપૂર્વક શીખી લીધી હતી, ઔષધી. રસ, રસાયણ અને મણિ વિગેરેની પરીક્ષામાં તે જલ્દી દોષ કહી શકતા. મંત્ર, ત ંત્ર, યંત્ર વિગેરે તે સંપૂર્ણ પણે શીખી ગયા હતા. ચુડામણિ વિગેરે નિમિત્ત શાસ્ત્રો જાણે પતે બનાવેલ હાય તેમ અસ્ખલિતપણે ખાલી જતા. ઉત્તાલ એવી ઇંદ્રજાળ વિગેરે વિદ્યાએનું રહસ્ય તે સહેલાઇથી સમજાવતા, વસંતરાજ વગેરે શુકનશાસ્ત્રના અધ્યયનથી પોતાની નજરે કોઈ પણ વસ્તુ પડતાંજ તેના ભૂત ભવિષ્ય તથા વ માનકાળનું પેાતાને જાણે જ્ઞાન હોય તેમ વર્ણન કરતા, સંગીત અને છંદશાસ્ત્ર વિગેરેના નિ ય અને સવ, માન, તાલ, માત્રાનુભાવ અને પ્રસ્તાર વિગેરેનું વર્ણન તે સ્પષ્ટ રીતે કરી શકતા. સુસ્વર નામકર્મોના ઉદયથી સર્વાં મનુષ્યને વશ કરી શકે તેવુ... ગીતગાન લય, મુનાં રસપૂર્વક એવુડ કરતા કે તેનાથી આકર્ષાઇને વનમાંથી હાથી તથા હરણીઆએ પણ વગર શકાએ માણસોથી ભરપુર નગરમાં ચાલ્યા આવતા હતાં, હાથી ઘેાડાની પરીક્ષામાં તથા તેમને કેળવવામાં તે ઘણાજ હાંશિયાર હતા. મલ્લયુદ્ધમાં તેનુ રહસ્ય સમજી ચેલ હાવાથી કળા અથવા બળથી સામા મત્યુને પરાજય કરવામાં તે કુશળ હતા. ધનુષ્ય વિગેરે શસ્ત્રવિદ્યાએમાં પ્રવીણ થવાથી સામા યેહાને તે જલ્દીથી જીતી શકતો. ચક્રવ્યુહ, ગરૂડબ્લ્યુડ, સાગરબ્યુ વિગેરે સૈન્યની રચના કરવામાં તે એવા કુશળ થઈ ગયા હતા કે સામે શત્રુ તેના પરાભવજ કરી શકતા નહિ. ગાંધીના વ્યાપારમાં વિવિધ કરિયાણા ખરીદવામાં તથા વેચવામાં કુશળ થઇ ગયા હતા. ગંધ પરીક્ષામાં તે ઘણેા ચતુર હાવાથી માત્ર ચીજો સુઘવાથીજ અંદર શું શું છે તેની તે પરીક્ષા કરી શકતા. વજ્રના વ્યાપારમાં તે અદ્ભૂષિત
બુદ્ધિવાળા હતા, મણિ તથા રત્નના વ્યાપારમાં તેના ગુણદોષને સમજનાર હોવાથી બધા વ્યાપારીએ તેને
For Personal & Private Use Only
888808088888888 T
www.jainlibrary.org