________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
પ્રથમ પલવ
B2B2%B2B988%E0%B8%
99%E8899982
તે બાળકનું નાળ દાટવા જ મીન ખેડી ત્યારે તેની અંદરથી દ્રવ્ય ભરેલો ચરૂ મળ્યો. ધનસાર શેઠ તે જોઈને વિચારવા લાગ્યું કે-આ બાળક કઈ અસાધારણ પુણ્યશાળી જણાય છે, કારણ કે જન્મ થવાની સાથે જ તે લાભનું કારણુ થયે છે, માટે આ બાળકનું નામ ગુણનિષ્પન્ન ધન્યકુમાર રાખવું, પાંચ ધાવમાતાઓથી પિષાને એ ધન્યકુમાર બીજના ચંદ્રમાની જેમ સૌભાગ્યમાં તથા શરીરમાં વૃદ્ધિ પામવા લાગ્યું. પિતાનું હૃદય તે પુત્રને જોતાં નવા નવા મનોરથ બાંધવા લાગ્યું. એ પ્રમાણે તે આઠ વર્ષને થયે, એટલે માતા-પિતાએશુભ શુકને મિટા મહોત્સવ પૂર્વક તેને કળા શીખવવા માટે નિશાળે મૂકો. પૂર્વ–પુણ્યના પ્રભાવથી ધન્યકુમારે ઘણી જ સહેલાઈથી બધી કળા ગ્રહણ કરી શિક્ષક તે ફક્ત સાક્ષીરૂપ જ થયા. સર્વ શાસ્ત્રરૂપી પર્વત પર ચડવામાં પગથીયા જેવું શશાસ્ત્ર તો તેણે જ કરી નાખ્યું. પ્રમાણદિ ન્યાય વિષયમાં તે સર્વથી હોંશિયાર થયો. શુંગાર રસના શાસ્ત્રોમાં રહસ્ય તથા અર્થને જાણનારો થશે. કાવ્યકળામાં પોતાની બુદ્ધિથી પૂર્વકવિઓના કરેલા કાવ્યમાં દોષ તથા ગુણ બતાવવા લાગ્યા. બુદ્ધિ નિર્મળ હોવાથી સાહિત્યના વિષયમાં અવસરિચિત વાત કરતાં તે કદિ છેતરાતા નહિ, પુરાણ ગ્રંથોમાં પણ તેની બુદ્ધિ ઝળકવા લાગી. ગણિતશાસ્ત્ર બરાબર સમજેલ હવાથી ગ્રડ તથા નક્ષત્રોની સમજુતી તે બરાબર આપી શકતા હતા. પહેલીકા, અંતર્લીપિકા બહિલપિકા, વિગેરે અલંકારશાસ્ત્ર તે બાળકની લીલા માફક તે જલદી સમજી ગયે, સમશ્યાને તે તે સાંભળવા સાથે જ ઉત્તર આપતે જુદી જુદી લિપિએ વાચવામાં તે કદિ ખલના પામતે નહિં, લીલાવતી વિગેરે સંખ્યાશાસ્ત્રોમાં તે અસાધારણ જ્ઞાનવાળે થયે. રોગનું નિદાન કરવું, ચિકિત્સા (દવા) કરવી તથા રોગનું મૂળ કારણ શોધી કાઢવું વિગેરે વૈદિક ક્રિયાઓમાં નિઘંટુ વિગેરે શાસ્ત્રોના અભ્યાસથી તે પ્રખ્યાત થયે. સર્વ ઔષધના તથા યોગના પ્રયોગમાં તે આમ્નાયને (વિધિ) સમજનારે થયે. તથા મશ્કરી કરવામાં પિતાની અસાધારણ શક્તિથી તે સામા માણસને તરત જ નિરૂત્તર
8232288929284888888888888888888888
ડo
Jain Education Internet
For Personal & Private Use Only
Lainelibrary.org