________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
પ્રથમ પલ્લવ
Jain Education Internat
પ્રમાણે તેને પશ્ચાતાપ કરતા જોઈને બધાએ વિચાયુ કે-હવે ઠેકાણે આવી ગયા ! !' ત્યાર પછી તે બ્રાહ્મણે પહેલાંની માફકજ રહેવા માંડયું. માટે દાન દેવું તે કાંઈ સુલભ, નથી જે પુણ્યાનુબંધિ પુણ્ય કર્યુ” હાય તાજ તેના ઉદય સમયે દાન દેવાની ઇચ્છા થાય છે. નહિ તેા થતી જ નથી. માટે ભવ્ય પુરૂષોએ સુપાત્રદાન દેવામાં આદરવાળા થવું કે જેથી પુણ્યાનુઋષિ પુણ્ય બધાય, જે માણસ ઉત્સાહપૂર્વક સમસ્ત રાય લક્ષ્મીના મૂળ કારણભૂત સુપાત્રદાન દે છે, તેને ધન્ય છે. તેવા માણસ ધન્યકુમારની માફક જગતને પ્રશ'સા કરવા યાગ્ય સ્થાનને મેળવે છે, વળી જે સત્ત્વ વગરના માણસે દાન દઈને પાછળથી પશ્ચાતાપ કરે છે, તે બીજા ભવમાં તે ધન્યકુમારના મેટા ભાઈ એાની માફક દરીદ્રી થાય છે અને દુઃખ પામે છે.
- ધન્દ્રકુમાર તથા તેના મેટા ભાઈ એની કથાના પ્રારંભ :
આ ભરતક્ષેત્રના દક્ષિણ વિભાગને વિષે કલ્યાણુ, લક્ષ્મી. ઋદ્ધિ, તથા મહત્ત્વના એક સ્થાન જેવુ શ્રી પ્રતિષ્ઠાનપુર પૈઠણુ નામનું ભવ્ય શહેર હતુ. તે શહેરની પાસેથી ગેોદાવરી નામે નદી વહેતી હતી. વિ કલ્પના કરે છે કે-ગાદાવરી નદીમાં સુવર્ણ તથા રત્ન પહેરીને નાવા આવતી અને જળક્રીડા કરતી સ્ત્રીએના કડમાંથી સરી પડતાં રત્ના પ્રવાહ મારફત તણાઈને દરિયામાં ભળી જતાં હોવાથીજ દરિયાને લેકો રત્નાકર કહેતા હશે એમ હું ધારૂ છુ,' એ શહેરમાં મહાકાંતિ તથા ગુણૈાથી શાભતા જીતશત્રુ નામના રાજા રાજ્ય કરતા હતા. શત્રુએ બીકથી તથા મિત્રો પ્રીતિથી તેની આજ્ઞામાં રહેતા હતા. તે રાજાના તલવાર રૂપી મેઘમાં મેટા રાજા રૂપી પ`તે ડુબી જતા હતા. પર્યંત જેવા મેાટા રાજાએ તેના તેજરૂપી સમુદ્રમાં નિમગ્ન થઈ જતા હતા. લોકો તેને આ પ્રમાણે ચાર રૂપે જોતાં હતા. વડીલવર્ગ તેના વિનય વિગેરે ગુણેાને લીધે તેને બાળક સમજતા, શત્રુએ શૌર્યાદિ ગુણાથી તેનામાં સાક્ષાત યમના દર્શન કરતા, શહેરીઓએ ન્યાય નિાદિ ગુણ્ણા ને લીધે તેને રામ જેવા માનતા
For Personal & Private Use Only
સ Eithelitary.org