________________
શ્રી ધન્યકુમાર
ચાવ ભાગ ૧
પ્રથમ પલ્લવ
Jain Education Interna
8E8
આપવા નીકળી પડયો છે! લોકો ટાળે મળીને ખેલવા લાગ્યા કે–અરે ભાઈ! ઢોડો દોડો તમને કૌતુક દેખાડું, જીએ આજ તે વિશ્વભૂતિ મહારાજ દાન આપવા નીકળી પડ્યા છે. આ પ્રમાણે દરેક મેટા રસ્તામાં લેકાના ટોળેટોળાં મળી આશ્ચય પામતા હતા. તેવામાં ઘણા પરિચયવાળા માણસે તે વિશ્વભૂતિને પૂછ્યું કે-અરે વિશ્વભૂતિ! તને આજે શુ થયું છે ? કેઇ દિવસ અગાઉ ન દીધેલ દાન દેવાની ઈચ્છા વળી કયાંથી થઈ આવી ? વિશ્વભૂતિએ કહ્યું કે ભાઈ ! આટલા દિવસ તે। મિથ્યાજ્ઞાન તથા ઉલટી સમજણમાં ગયા. હવે મને શાસ્ત્રના પરિચય થતાં સાચું રહસ્ય સમજાયું. દાન-ભેોગ સિવાય લક્ષ્મી નરકમાં લઈ જનારી તથા અન્ને લેાકથી ભ્રષ્ટ કરનારી થાય છે, માટે હું દાન દઉં છું. આ વાત કોઈ માણસે તે વિશ્વભૂતિના દીકરાઓને કહી—અરે ‘ભાઇ ! તમારા પિતા તે આજ બહુ દાન દેવા મડયા છે! તેઓએ કહ્યુ કે−‘ભાઇ મશ્કરી કરો છે કે ? અમારા કોઈ પાપના ઉદયથી આવે! સબ'ધ થયા છે. કરવું પણ શુ ! દાન-ભેોગ કરવાના આવા સુંદર યેાગ છતાં અમારે તે દરિદ્રતામાંજ રહેવુ પડે છે. વળી વધારામાં તમે મશ્કરી કરીને શા માટે બળતાને બાળા છે ? તેઓએ કહ્યું કે“ના ના અમે તે જોઇનેજ આવીએ છીએ. તે આ પ્રમાણે કહી ગયા પછી તરતજ બીજા કેઇએ આવીને તેજ પ્રમાણે કહ્યું. વળી તેજ પ્રમાણે ત્રીજા પાસેથી સાંભળી પુત્રાદિ સર્વ પરિવાર ત્યાં આગળ જઇને જુએ છે, તે પોતાના સાંભળવા પ્રમાણેને વૃત્તાંત ખનને જોઈને ચક્તિ થઈ ગયા. તેએ તેના પિતા પાસે જઇ કહેવા લાગ્યા કે–માપુજી નકામા ખર્ચો શું કામ કરો છે ? વિશ્વભૂતિએ કહ્યું કે હે પુત્રો ! મેં હમણાંજ જાણ્યુ કે લક્ષ્મી નરકમાં લઇ જનારી છે, માટે ઈચ્છાનુસાર ભોગ ભગવા અને દાન આપે।. આટલે વખત મેં નકામે ગાળ્યા અને તમારા આનંદમાં પશુ આડખીલી રૂપ થયા. માટે દ્રવ્ય લે અને ઈચ્છાનુસાર સુખ ભોગવેા. આ પ્રમાણે ખેલતા તથા મુડીએ મુડીએ વિશ્વભૂતિને દાન દેતા જોઈ ને સગાં-સંબંધી તથા બીજા શહેરીઓએ વિચાર્યું કે
For Personal & Private Use Only
BB防爆防腐肉防腐防腐
૨૬
jainelibrary.org