________________
ધન્યકુમાર ચારિત્ર ભાગ ૧
પ્રથમ પલ્લવ
દાનભેગાદિ તું કરી શકે, તે સિવાય કરી શકે નહિ. સમજ હવે જે કદાચ ઉદ્ધત થઈને તું દાન-ભગ વિગેરેમાં પૈસો વાપરવા જઈશ તે હું તારે નવે અંગે ડામ દેવરાવીશ તે પણ ચેકકસ સમજજે.” બ્રાહ્મણુ–મેં ઉપાર્જન કરેલું ધન હું ખરચું તેમાં મને વારી રાખનાર કેણુ છે ? ઉલટી મારી કીર્તિરૂપ શોભામાં વધારે થશે. ” લમી બોલી કે,–“આવી ઇચ્છા કહે પણ ન કરો કારણ કે કર્મ પરિણામ રાજાની આજ્ઞાનું ત્રણ જગતમાં કઈ ઊલ્લંઘન કરી શકતું નથી, જે ત્રણ જગતના આધાર તથા ત્રણ જગતને નાશ કે રક્ષણ કરવાને સમર્થ અને અનંત બળના સ્વામી શ્રી તીર્થકર ભગવાન તે પણ કમરાજાને અનુકુળ પ્રવૃત્તિ જ કરે છે. તેઓ પણ ભેગને ઉદય હોય ત્યાં સુધી જ તેને ભોગવી કર્મ પરિણામ રાજાની અનુકૂળતા પ્રમાણે દાન દીધા પછી વ્રત અંગીકાર કરે છે. માટે તું તે એડે માટે કેણ કે કમ-પરિણામ રાજાને પ્રતિકુળ થઈને દાન–ભેગ કરી શકવાનો હતો? જે કરીશ તે ધ્યાન રાખજે કે હું તને ન અંગે ડામ દેવરાવીશ.” બ્રાહ્મણે કીધું કે, “જા જા, તું તારું કામ કર.” લક્ષ્મી બેલીકે, ‘એમ છે! ત્યારે તું પણ દેડી પહોંચ અને તને ઠીક લાગે તેમ કર, આટલું બેલી લમી ચાલી ગઈ, હવે પલંગમાં સૂ સૂ વિશ્વભૂતિ વિચારવા લાગ્યું કે-સવારે અમુક ધન લઈને આ શેઠ દાન તથા ભોગ કરે છે, તેથી પણ વધારે હું દાન ભેગમાં ખરચવા માંડીશ. આના કરતાં પણ મારી પાસે વિશેષ ધન છે, તેથી દેશ-દેશાંતરમાં મારી કીર્તિ ફેલાય તેવું હવે તો હું કરીશ. આમ વિચારમાં ને વિચારમાં બાકીની રાત્રિ પૂરી કરી. સવારના શેડ પાસેથી પાંચ હજાર રૂપિયા લઈ એક મજુર પાસે ઉપડાવી તે બજારમાં ગમે ત્યાંથી ઘણુ પૈસા ખરચીને નવા સુંદર કપડાં વેચાતાં લઈ પહેર્યા તથા દ્રવ્ય ખરચીને દાગીનાઓ લઈ પિતાના શરીરને બરાબર શણગાયું વળી રસ્તામાં જતા ગરીબ, વિકળ અંગવાળા અથવા તે જે કોઈ યાચક મળે તેને મુઠી ભરી ભરીને દાન આપવા લાગે. માગનારાઓ પણ આશ્ચર્ય પામી બોલવા લાગ્યા કે-ભારે નવાઇની વાત કે આજ તે વિશ્વભૂતિ દાન
For Personat & Private Use Only
૨૫
Jan Educonina
wwwnebrero