________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
પ્રથમ પલવ
8238989988288399329989988399333
ઈચ્છા થાય. તે પણ તેને કાંઈને કાંઈ અંતરાય આવે છે અને તેને પરિણામે ઉત્પન્ન થયેલી ઇચ્છા પણ નાશ પામે છે. તેના ઉપર એક વાત કહું છું તે સાંભળ.
એક શહેરમાં એક બહુજ લેબી, દયાથી રહિત, ધનની બહુ ઈચ્છા કરતે તથા અધિકાર માટે ઈચ્છાવાળો માણસ ઘણું કષ્ટ સહન કરીને એક ધ્યાને ત્યાંના રાજાની સેવા કરતો હતે. ઘણા દિવસે રાજાએ જાણ્યું કે
આ માણસ મારી સેવા કરે છે, અને મારા માટે બહુ કષ્ટ સહુન કરે છે, માટે મારી સેવાના ફળરૂપ આને કાંઈ અધિકાર આપ જોઈ એ, પરંતુ આને શે અધિકાર આપવો ? પિતાની ચતુરાઈ તથા બુદ્ધિથી વિચાર કરતા મન સાથે રાજાએ નિર્ણય કર્યો કે આ સેવા કરવામાં તે ચતુર છે, પરંતુ લેભી અને નિર્દય છે. માટે અને તે કેડારી જ (ખજાનજી ) બનાવ; કારણ કે લેભી હોવાથી પૈસા જેમ આવે તેમ ઉડાવશે નહિં. તેમજ નિર્દય હોવાથી જેને આપવાનું હશે તેને જલ્દી આપશે નહિ. માટે આને એજ અધિકાર જ આપ,આના જે બીજે કઈગ્ય જણાતું નથી.’ આમ વિચાર કરીને તેને કોઠારી બનાવ્યું. હવે તે રાજા જેને ધન આપવાનું કહેવરાવતો તેને ધન તે ન આપતે પણ ઉલટે મુશ્કેલીમાં નાંખતે અને તે લોકો રાજા પાસે તેના દેષ તથા અવર્ણ વાદ બેલવા જાય તે રાજા ઉલટ તેના પર ગુસ્સે થે. જે કોઈ રાજા પાસે કોઠારીના દેષ પ્રગટ કરવા આવતા તે રાજાની રેષ ભરેલી દષ્ટિ જોઇને મુંગાજ થઈ જતા અને કશું બોલતા નહિં. વળી તે કોઠારી કેટલાકને થોડું આપી આખી રકમની સહી કરાવી લેતે, આમ બહુ સમય ચાલ્યું, તેથી રાજકારભારીઓ સર્વે તેમના દુશમન થઈ ગયા.
એક દિવસ રાજ્યાધિકારીઓને ઘેર ઘોડાગાડી જોઈને તે કેડારીએ વિચાર્યું કે-હું પણ એક અમલદાર છું, માટે હું પણ એક ગાડી ખરીદ ભારે ઠાઠમાઠ સાથે બજારમાં ફરવા નીકળું. આ પ્રમાણે વિચાર કરીને એક
3888888888888888997888888888
કI ૨૩
Jain Education Interna
For Personal & Private Use Only
www.anebrary.org