________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
પ્રથમ પલવ
Jain Education Internationa
ઘેાડાગાડીમાં બેસી ભારે ઠાઠમાઠથી તે અજારમાં ગયા. તેને ઘેાડાગાડીમાં બેઠેલા જોઇને બધા અમલદારો ખેદ પામ્યા અને ગુસ્સે થયા. એક દિવસ બરાબર માર્ક જોઈ બધા અમલદારો ભેગા થઇ રાજાને કહેવા લાગ્યા કે—હે રાજાજી ! આ માણસ તો આપના ખજાના જેમ આવે તેમ ઉડાવે છે. આ વાત સાંભળી રાજાએ તેને બોલાવી પૂછ્યું કે—શા માટે અમુકને હજી દ્રવ્ય નથી આપ્યું ? એટલે કોઠારી તેના ઢાષ ઉઘાડવા લાગ્યા કે—આ તો બહુ ખાઈ જાય છે. તેને વળી દેવુ' શુ' ? આવા ખેોટા ખડ્ડાના સાંભળી રાજા બેક્લ્યા કે—આ માણસ તા જેને આપવાનુ હાય તેને પણ આપતા નથી. માત્ર લાભ કરે છે. આ કાઈને શુ દાદ આપતા હશે ? દરેકને દુખીજ કરતા હશે ! તે વખતે બધા સભાસદોએ પણ હેરાન થયેલા. હાવાથી સાક્ષી પૂરી, તેથી ગુસ્સે થયેલા રાજાએ તેનું ચસ્વ જપ્ત કરીને તેને દેશનિકાલ કર્યાં.
આવી રીતે હે વિશ્વભૂતિ ! તેં પણ્ નિ યતા અને નિવિવેકાદિ દોષસહિત કષ્ટથી તપ કરી કમ પરિણામ રાજાની સેવા કરેલી હાવાથી તેણે તને લક્ષ્મીના ( મારા ) કોઠારી બનાવ્યેા છે. માટે તું ધન સાચવનાર હોવા છતાં જો દાન અથવા ભાગથી ધન ઉડાડીશ તો હું તથા ક-પરિણામ રાજા ગુસ્સે થઇશું. આ પ્રમાણે માત્ર ધનના સાચવનાર તું મારે શા ઉપ`ગ કરવાના હતા ? શેડ સાથે તારી તુલના શી રીતે થવાની હતી ? લક્ષ્મીનું આ પ્રમાણેનું ખેલવું સાંભળી વિશ્વભૂતિ ખેલ્યા કે–હુ સમજ્યેા! હવે મારે તને કેમ સ્થિર કરવી તેનું રહસ્ય સમજાયું, ભલે મારૂ પાપાનુ બંધિ પુણ્ય હા, પરંતુ હું તે લક્ષ્મીના સ્વામી છુ. અને તે ક્ષય ન થાય ત્યાં સુધી તે તું મારે ઘરે છે; પછી મારે શી ચિંતા ? આજ સવારેજ દાન–ભાગ વિગેરેથી હુ’તને મારી દાસી બનાવી દઈશ.’ લક્ષ્મી કહે છે કે તારૂં માત્રુતા જો ? મજુરાને ઉપાડવા આપેલું ધનનુ પેટલું મજુરનું થયું સાંભળ્યુ છે કે ? અરે મૂર્ખ શિશમણી ! આગલા જન્મમાં કરેલ શુદ્ધ ધર્માંથી તથા અમારા અનુકૂળપણે વર્તવાથી જ
For Personal & Private Use Only
w.jainelibrary.org