________________
શ્રી દિન ધન્યકુમાર ચોત્ર ભાગ ૧
પ્રથમ પલવ
આ વાત સાંભળીને લમીએ તેનું આ પ્રમાણે નિરાકરણ કર્યું કે –“હે અજ્ઞ ! પાછળ બુદ્ધિ બ્રાહ્મણ ! તું સાંભળ, શુદ્ધ શ્રદ્ધાવાન્ આ શેઠે વિનય, વિવેક દયા, ન્યાય, હર્ષ, ઉલ્લાસ, ઉત્સાહ તથા લાગણીભેર, વિષગરલાદિ અનુષ્ઠાનરડિત તથા કઈ જાતનું નિયાણું કર્યા વગર શ્રી જૈનધર્મનું આરાધન કર્યું હતું, અને તેથી તેને આવા અતુલ્ય ફળની પ્રાપ્તિ થઈ છે, વળી આ ભવે દાન-પુયમાં હર-ડુંમેશ પૈસાને વ્યય કરતે રહે છે, વધતી જતી ધર્મ કરવાની ઇરછા છોડતો નથી. જેમ સુગંધી પદાર્થો લગાડવાથી વસ્ત્રાદિ સુગંધી થવા તે તેનું આનુષંગિક ફળ છે, તેવી રીતે આ ભેગો તેણે અગાઉ કરેલ ધર્માનુષ્ઠાનના ફળે છે અને તેણે આગલા ભવમાં દૂષણ રહિત કરેલ ધર્મના પસાયથી પોતાની કરી લીધી છે. વળી આ ભવે દાન, પુણ્ય, વિવેક લજજા દયા, સરળતા વિગેરે ગુણોથી તેના કાબુમાં આવેલ હું તેની સેવા-ભક્તિ કરું છું. શાસ્ત્રમાં કહ્યું છે કે :
મrs મનન , તિશતિવૈરાઃ ઉત્તર :
विभवो दानशक्तिश्च, सदाज्ञा तपसः फलं ॥ ભેજ્ય વસ્તુ, ભજન કરવાની શક્તિ, સુંદર સ્ત્રી તેમજ ભેગવવાની શક્તિ, પૈસે તેમજ દાન આપવાની શક્તિ તે આજ્ઞાપૂર્વક-આજ્ઞા પ્રમાણે કરેલ તપનું ફળ છે.
તે તે આગલા જન્મમાં કેવળ નિર્દયતા તથા નિર્વિવેકતાપૂર્વક અજ્ઞાન કષ્ટ સહન કરી પાપાનું બધિ પુણ્ય ઉપાર્જન કર્યું છે. તેવા પુણયના ઉદય સમયે લક્ષમી વિગેરે ભેગ સામગ્રી મળે છે, પણ પાપ કરવાની મતિજ થાય છે, કારણ કે દેવ સહિત સહન કરેલા કચ્છના ફળમાં દેષિત વૈભવજ પ્રાપ્ત થાય છે, તે પ્રાણી (જીવ) આ સંસારમાં લેભવૃત્તિથી હેરાન થત, અસત્ય બેલ અને પાપ સ્થાનકે જ સદા સેવતા હોવાથી પ્રાપ્ત લક્ષ્મીને કેઈને આવ્યા સિવાય અથવા ભેગવ્યા સિવાય નરકમાં જાય છે. કદાચ સત્સંગથી દાન આપવાની
For Personal & Private Use Only
Jain Education Internet
www.ebay.org