________________
શ્રી નેમનાથ પ્રભુનું ચરિત્ર.
શ્રી તેમનાથ ભગવાન તથા સતી રાજેમતીનું નવ ભવનું અપૂર્વ ચરિત્ર સાથે જૈન મહાભારત-પાંડવ કૌરવનું વણૅન, અતુલ પુણ્યવાન શ્રી વસુદેવ રાજાના અદ્ભુત વૈભવની વિસ્તાર પૂર્વી કથા, મહાપુરૂષ નળરાજા અને મહાસતી દમયંતીનુ અદ્ભૂત જીવન વૃત્તાંત, તે સિવાય પ્રભુના પાંચ કલ્યાણકા, પરિવાર વન અને ખીજી અનેક પૂણ્યશાળી જનાના ચરિત્રથી ભરપૂર છે. વળી સુંદર ટાઇપ, સુશોભિત ખાઈન્ડીંગથી અલંકૃત કરેલ વાંચતા આલ્હાદ સન્ન થાય છે. કિ. રૂા. ૨-૦૦ પોસ્ટેજ ખચ જુદું.
000
******200 46 1996 490 144 286 184 896646484 148 50400
ઐતિહાસિક સાાહત્યના રસજ્ઞાને ખાસ તક.
જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્યસંચય.
શ્રીમાન પ્રવત્ત કજી મહારાજ શ્રી કાન્તિવિજયજી જૈન ઐતિહાસિક ગ્રંથમાળાનુ આ સાતમું પુષ્પ છે, કે જેમાં જુદા જુદા એકત્રીશ મહાપુરૂષા સબધી તેત્રીસ કાવ્યાને સંચય છે. તેના સંગ્રાહક અને સંપાદક શ્રીમાન જિનવિજયજી આચાય ગુજરાત પૂરાતત્ત્વ મંદિર વગેરે છે. કાવ્યના રચનાકાળ ચાદમાં સૈકાથી પ્રારંભી વીસમા સૈકાના પ્રથમ ચરણુ સુધી છે. આ સંગ્રહથી
આ છ સૈકાના અંતગત સૈકાઓનુ` ગુજરાતી ભાષાનું સ્વરૂપ, ધાર્મિક, સમાજ અને રાજકીય વ્યવસ્થા, રીતરીવાજો, આચાર વિચાર અને તે સમયના લેાકેાની ગતિનુ લક્ષ્યબિંદુ એ દરેકને લગતી માહિતી મળી શકે છે. કાવ્યા તે તે વ્યકિત મહાશયાના રંગથી રંગાએલ હાઇ તેમાંથી અદ્ભૂત કલ્પના ચમત્કારિક બનાવા અને વિવિધ રસેાના આસ્વાદો મળે છે. આ કાવ્યાના છેવટે રાસસારવિભાગ ગદ્યમાં આપી આ ઐતિહાસિક ગ્રંથને વધારે સરલ અનાવ્યા છે. વિદ્વાનેાની સર્વોત્તમ સાહિત્ય પ્રસાદી આમાં છે. કિંમત ૨–૧૨–૦ પાસ્ટેજ જુદું.
00:
DIGO CONC
0100000