________________
શ્રીમાન હરિભદ્રસૂરિ વિરચિત
શ્રી ધર્મબિન્દુ ગ્રંથ. આ ગ્રંથ આપણી શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સની છે IT એજ્યુકેશન બેડે ધાર્મિક અભ્યાસક્રમમાં શાળા, પાઠ- |
શાળાઓમાં ચલાવવા મંજુર કરેલ છે. | (મૂળ અને મૂળ ટીકાનું શુદ્ધ સરલ ગુજરાતી
- ભાષાંતર સહિત)
આ ગ્રંથના મૂળ કર્તા મહાનુભાવ શ્રી હરિભદ્રસૂરિ કે। જેઓ જૈન ઇતિહાસમાં ચૌદસેને ચુંમાલીશ ગ્રંથેના કર્તા | I તરીકે પ્રખ્યાત છે, તેની કૃતિમાં અદૂભુત અને સુબેધક રચ. 3 નાનું દર્શન થાય એમાં કાંઈ આશ્ચર્ય નથી. તે મહાનુભાવ ગ્રંથકારે છે ૪ મુનિઓ અને ગૃહસ્થોના ધર્મ બતાવવા માટે આ ઉપયોગી છે ગ્રંથની યોજના કરી છે અને તેની અંદર તેનું વિવેચન કરી છે સારી રીતે સમજાવ્યું છે.
આ પ્રમાણે ગૃહસ્થ અને યતિધર્મને વિસ્તારથી પ્રતિપાદન ૪ ૬ કરનારો આ ગ્રંથ રચવામાં આવ્યા છે, જે વાંચવાથી વાચક 8. જૈનધર્મના આચાર, વર્તન, નીતિ વિવેક અને વિનયના શુદ્ધ ઊં સ્વરૂપ સાથે તના રહસ્યને સારી રીતે સમજી શકે છે. મુનિ અને ગૃહસ્થ એ દ્રિપુટી જે આ ગ્રંથને આવંત વાંચે તે | ૐ સ્વધર્મ-સ્વકર્તવ્યના યથાર્થ સ્વરૂપને જાણ પિતાની મનોવૃતિને હું ધર્મરૂપ કલ્પવૃક્ષની શીતળ છાયાની આશ્રિત કરી અનુપમ 8 આનંદના સંપાદક બને છે.
આ ગ્રંથની આ બીજી આવૃતિ છે, તેમાં મૂળ સૂત્ર શાસ્ત્રી ટાઈપમાં અને ભાષાંતર ગુજરાતી ટાઈપમાં છપાવેલ છે.
ઉંચા ગ્લેઝ કાગળ ઉપર, સુંદર ગુજરાતી ટાઈપથી છપાવી, 8 કે સુશોભિત પાકા કપડાના બાઈડીંગથી મજબુત બંધાવેલ છે. ડેમી ૪
સાઈઝમાં શુમારે ચારશંહ પાનાના આ ગ્રંથની માત્ર રૂા. ૨–૦-૦ કિંમત રાખેલી છે, પિસ્ટેજ જુદું. છે. ઋ૦૦
e-
%= =ા
Go