________________
વિવેચન
[ ૧૩
વિચાસ્વા જેવી છે.+ દ્રષ્ટાંત દ્વારા તેમે બરાબર સમજી શકશે કે, “ આત્મા નથી ” તેવી માન્યતાની ભૂમિકામાં શું શું ભર્યું પડ્યું છે? - નાસ્તિક દર્શનને પુરસ્કર્તા બૃહસ્પતિ જન્મથી જ કંઈ નાસ્તિક ન હતો. તેને એક બેન હતી. તે ખૂબ ધાર્મિક હતી. અને દેખાવમાં ખૂબ સુંદર હતી. પૂર્વ કર્મને વેગે જુવાનીના પૂર ચઢતાં પહેલાં જ બિચારી વિધવા બની ગઈ દુ:ખની મારી બિચારી દિવસ–રાત રડ્યા કરતી
આવી નિસહાય હાલત જોઈને તેના સગા ભાઈના દિલમાં પાપ પેઠું, “કેવી રૂપાળી છે.
કે સુંદર દેહ છે ” એને ભેગવનાર તે ચાલ્યા ગયા છે. હવે આવા રૂપને શું ઉપગ
શું આવું રૂપ કોઈના પણ ઉપગમાં નહી આવે ? બસ પછી તો તેને મનોમન બેનના જ પતિ બનવાનું નકકી કરી લીધું. - પણ, તે જમાનાના ધર્મસંસ્કાર એટલા પ્રબળ હતા કે આવી વાત કરનારને પણ સમાજ મહાપાપી સમજે !
આજે તે કોઈ આવું કરે તે સમાજ એની બહાદૂરીના વખાણ કરવા માંડે ! આ પાપનાં જમાનામાં કયાં પિકાર કરે તે જ સમજાતું નથી.
અહીં દિલનો પાપી એ તે ભાઈ બૃહસ્પતિ વિચારે છે કે “ જ્યાં સુધી બેનની ધર્મ પર શ્રદ્ધા રહેશે ત્યાં + આ કથા બીજી રીતે પણ પ્રસિધ્ધ છે. (જુઓ પરિશિષ્ટ ન. ૧)