________________
વિવેચન ].
(
[ ૧૧
તેમના દર્શનમાં એક જ કર્તવ્ય રહ્યું કે કોઈ પણ હિસાબે આત્માને અનિત્ય સિદ્ધ કરે અને તેથી જુદા જુદા રસ્તે તેમના અનુયાયિઓએ તે જ સિદ્ધ કર્યું. .
કેઈએ જગતને શુન્ય માન્યું. કોઈએ માત્ર વિજ્ઞાનરૂપ માન્યું કોઈએ ક્ષણિક માન્યુ..
આમ આત્મા માટે જુદા જુદા દર્શનકારોએ જુદી જુદી વાત કરી છે. પણ બધાએ તેના માટે બંધ, મેક્ષ, સ્વર્ગ કે નરક, પુણ્ય, પાપ વગેરે તને એક યા બીજી રીતે સ્વીકાર કર્યો છે. માત્ર નાસ્તિક જ બધાથી જુદો પડે છે. તેથી જ હેમચંદ્રાચાર્ય મહારાજે તે તેને વાદીઓની સભામાં પ્રવેશ જ આપ્યું નથી. તેઓ જણાવે છે કે –
“સંમતિ ર્વિસિપિ, જવારા જ શ્રી परलोकात्ममाकोषु, यस्य मुह्यति शेमुषी ॥ નાસ્તિક આત્માને કેમ નથી માનતે ?
નાસ્તિક દર્શનકાર સિવાયના બીજા બધા આસ્તિક દર્શનકારે આત્માને કેવી કેવી રીતે માને છે. તે બધાંનું વર્ણન કરવું તે મુશ્કેલ છે પણ નાસ્તિક આત્માને કેમ માનતો નથી તેનું વર્ણન કરવું જરૂરી છે. કારણ? “ના” માં તે તે એકલો જ છે.
ભલે કોઈ એક કાળમાં નાસ્તિક દર્શનકાર છેડા અનુયાયીવાળો હતે. પણ, આજે તે બધા ધર્મના અનુયાયી કરતાં તેના અનુયાયીઓ વધી જ ગયા છે ને!
પહેલાના જમાનામાં કઈ પણ માણસ ધર્મ વિનાને